ધોરણ 10 ગુજરાતી – 3. શીલવંત સાધુને તમારું નામ તમારો મોબાઇલ નંબર ગંગાસતીએ બાવન દિવસ સુધી એક - એક રચના કોને સાંભળવી ? તેમના પતિને શિષ્યા પાનબાઈ ને સ્ત્રીઓને સાધુને સંતો ને 'આઠે પો'ર મન મસ્ત થઈ રે'વે', એટલે કામધંધો ના કરે હમેશાં પ્રસન્ન રહે ખાઈ પીને મજા કરે ભણવાની ચિંતા ના કરે 'શીલવંત સાધુને' ભજન ની અંતિમ પંક્તિમાં ગંગાસતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે ? મીરાંબાઈ ને રાધાને સીતા ને પાનબાઈ ને 'શીલવંત સાધુને' નો શબ્દાર્થ આપો. ચરિત્ર્યવાન શરમાળ નાશવંત ભાગવાંધારી 'શીલવંત સાધુને' કાવ્યમાં કોનાં લક્ષણો વર્ણવ્યા છે ? આદર્શ સંતનાં આદર્શ વિદ્યાર્થી ના આદર્શ શિક્ષક ના આદર્શ નેતાના 'શીલવંત સાધુને' એ કોની રચના છે ? મીરાંબાઈ ની રાજેન્દ્રશાહ ની ગંગાસતી ની શામળ ભટ્ટ ની 'તૂરિયાનો તાર' એટલે શું ? જાગ્રત અવસ્થા સ્વપ્ન અવસ્થા સુષુપ્ત અવસ્થા ધ્યાનાવસ્થા 'જેને મા'રાજ થાય મહેરબાન' એટલે __________ જેના પર પરમાત્મા ની કૃપા વરસે જેના પર રાજા ની કૃપા વરસે જેના પર ગુરુની કૃપા વરસે જેના પર રસોઈયાની કૃપા વરસે 'શીલવંત સાધુને' નો કાવ્યપ્રકાર જણાવો. ગીત સોનેટ ભજન હાઈકુ 'શીલવંત સાધુના ચિત્ત ની વૃતિ કેવી હોય છે ? નિર્મળ અનાસક્ત પ્રેમાળ આસકત Time is Up! Time's up