ધોરણ 10 ગુજરાતી – 23. લઘુકાવ્યો તમારું નામ તમારો મોબાઇલ નંબર શું બનવું દુર્લભ છે ? કુલદીપક દેશ દિપક વીર મહાન પ્રથમ દુહામાં જગતને ઉજળવા નું કામ કોણ કરી શકે ? જગદીશના કોઈક અલભ્ય અંશી હોય તે કુલદીપક દેશ દિપક કોઈ ના કરી શકે 'હાઈકુ' માં કેટલા અક્ષર હોય છે ? ઓગણીસ એકવીસ સાંત સત્તર કવિ ક્યાં જવાની ના પડે છે ? આવકાર મળે ત્યાં આદર મળે ત્યાં આંખોમાં સ્નેહ દેખાય ત્યાં આવકારો ના મળે ત્યાં 'સફળતા જિંદગીની હસ્તરેખા નથી હોતી' પંક્તિ દ્વારા કવિ કઈ બાબતને મહત્વ આપતા નથી ? પુરુષાર્થને સફળતા ને પ્રારબ્ધ ને સ્વીકારી નિષ્ક્રિયતા ને હાર - જીત ને બરકત વિરાણી નું ઉપનામ શું છે ? બેફામ બેદિલ શેષ ઈર્શાદ કવિની દ્રષ્ટિ એ ભાર વાળો મુગટ એટલે શું ? ચિંતાવાળો જવાબદારીવાળો બોજાવાળો અધિકાર વાળો 'હાઈકુ' ક્યાંનો સાહિત્ય પ્રકાર છે ? નેપાળી સાહિત્યનો જાપાની સાહિત્યનો બંગાળી સાહિત્યનો ઉર્દૂ સાહિત્યનો 'એવો કોઈ મુગટ બન્યો જ નથી' પંક્તિમાં રઈશ મણિયાર ને 'મુગટ' દ્વારા શું અભિપ્રેત છે ? સરતાજ રાજ્યની તાજપોશી સતા કે જવાબદારી સોનાનો મુગટ Time is Up! Time's up