ધોરણ 10 ગુજરાતી – 18. ભૂખથીય ભૂંડી ભીખ તમારું નામ તમારો મોબાઇલ નંબર ''કેમ ભાઈ, પટેલ, તું આ પાટિયું નથી લેતો ?'' આ વાક્ય કોણ કોને ઉદ્દેશી ને કહે છે ? શેઠ કાળુને કહે છે. સિપાઈ કાળું ને કહે છે રજૂ કાળું ને કહે છે કાળું રજૂ ને કહે છે 'ભૂખથીય ભૂંડી ભીખ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નિબંધ નવલકથા - અંશ એકાંકી વૈશાખ - જેઠ ના તડકાય આ અષાઢિયા તાપ આગળ કેવા હતા ? ક્રૂણા આકરા તરણા જેવા તુચ્છ કાળઝાળ દુકાળ પડવા બાબતે કાળું શું માને છે ? ધર્મનો નાશ થયો છે પૃથ્વી પર પ્રલય થવા બેઠો છે પૃથ્વી પર પાપ વધી ગયું છે લોકો લુચ્ચા થઈ ગયા છે 'ભૂખથીય ભૂંડી ભીખ' કૃતિના રચિયા નું નામ જણાવો. મનુભાઈ પંચોલી પન્નાલાલ પટેલ રઘુવીર ચૌધરી ચુનીલાલ મડિયા કાળું ને રજૂનો ઠપકો કેવો લાગતો હતો ? હાંસી પાત્ર કડકાઈ ભર્યો મીઠો અપમાન જનક કાળું માને છે કે જગતમાં સૌથી ખરાબ બાબત _____________ કીર્તિની ભૂખ છે માનવીની જરૂરિયાત છે માનવીની ઈર્ષા છે સ્વમાન ગુમાવી ભીખ માટે હાથ લંબાવવો તે છે મહાજને કોઠારમાંથી શું કાઢી આપવાનું કબૂલ કર્યું ? ધન ધાન કાપડ ઘરવખરી દુકાળના વખતમાં લોકોને કોણે મદદ કરી ? ડેગાડીયાના મહારાજે અંગ્રેજોએ સમાજ સેવકોએ ભામાશા એ કાળુને પાછો વળતાં જોઈને સિપાઈએ તેનું અપમાન કરતાં શું કહ્યું ? એ ઠુંઠિયા ! ક્યાં જાય છે એમ ? એ ડોબા ! કયા જાય છે આમ ? એ લંગડા ! આમ ક્યાં ચાલ્યો ? એ આંધળા ! લીધા વગર ક્યાં જાય છે ? ડેગડિયા ના મહાજને લોકોને મદદ કરવા ધાન ની કેટલી કિંમત લીધી ? અડધી પૂરી કાઈજ નહીં પોણી સદાવ્રત અનાજ લેવા કોણ ઊભા હતા ? - જે ઉત્તર બંધ બેસતો ન હતો તે જણાવો. દરિદ્ર નારાયણો પટેલ, બ્રાહ્મણ તથા વાણિયા નાં સ્ત્રી - પુરુષો શેઠિયા ઓ ઠાકોરો, ઘાંચી, સિપાઈ તથા ખેડૂતો 'ભૂખથીય ભૂંડી ભીખ' આ વાક્ય માં કોનું દર્દ છલકે છે ? સુંદરજી શેઠનું રણછોડભાઈ નું કાળુનું શંકરદા નું '' કેમ ભાઈ, પટેલ, તું આ પેટિયું નથી લેતો ? '' આ વાક્ય કોણ કોને ઉદ્દેશીને કહે છે ? શેઠ કાળુને કહે છે સિપાઈ કાળુને કહે છે રજૂ કાળું ને કહે છે કાળું રજૂ ને કહે છે કાળુ અને રજૂ ભૂંડા માં ભૂંડી બાબત કોને કહે છે ? ભૂખને ભય ને ભીખ ને ભ્રમ ને સૌપ્રથમ કાળુ એ ધાન લેવાની ના પાડી તેનાં કારણોમાં કયું કારણ બંધ બેસતું નથી ? આપણા ધાન માટે હાથ લંબાવતો તે તેને ગમતું ન હતું કાળુને ભીખ મંગતાં શરમ આવતી હતી કાળું સ્વમાની હતો કાળુને રજૂ સમક્ષ પોતાની આબરૂ નો પ્રશ્ન હતો Time is Up! Time's up