ધોરણ 10 ગુજરાતી – 16. ગતિભંગ તમારું નામ તમારો મોબાઇલ નંબર ડુંગરે પોતાની નજર ક્યાં સ્થિર કરી ? સ્ટેશન તરફ ઘડિયાળ તરફ ગગન ના માર્ગ તરફ ધરતી તરફ ''આપણી બબલી ની જ પગલી જાણે !'' આ વાક્ય કોણ બોલે છે ? સ્ટેશન માસ્ટર ડુંગર ડુંગરની પત્ની ડુંગર ની મા ડુંગર ની પત્ની ને હૈયે શું જડાઈ ગયું છે ? તેની મૃત બબલી નું રૂપ તેની મૃત બબલીની પગલીઓ તેની મૃત બબલીની કાલીયેલી બોલી તેની મૃત બબલીનું હેત ધૂળમાં પગલી જોઈને ડુંગર ની પત્ની ને કોણ યાદ આવ્યું ? મૃત માતા મૃત બાળક મૃત પિતા મૃત દાદા ''લ્યો હેંડો, હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું.'' તેમ ડુંગર ની પત્ની એ શા માટે કહ્યું ? પતિને દોડાવવા ઘેર વહેલા પહોંચવા પતિને સાવધ કરવા સ્ટેશને નાસ્તો કરવા ''ગાડી ચૂકી જઈશું તો નહીં ઘરનાં કે નહીં ઘાટનાં એવી દશા થશે.'' આ વાક્ય કોણ બોલે છે ? બબલી ડુંગર લેખક અસિત ખેતરે જતાં અને આવતાં આગળ આગળ દોડી જતી બાબલી ની પગલીઓ માંરે હૈયે જડાઈ ગઈ છે.'' આ વાક્ય કોણ બોલે છે ? ડુંગર ડુંગર ની પત્ની બબલી અસિત 'આપની બબલીની જ પગલી જાણો !' આ વાક્ય કોણ બોલે છે ? સ્ટેશન માસ્ટર ડુંગર ડુંગર ની પત્ની ડુંગર ની મા ડુંગર અને તેની વહુ કયા સ્ટેશને ગાડી પકડવા માંગતા હતાં રાજપુર વરતેજ ધોરાજી ગાંધીધામ Time is Up! Time's up