ધોરણ 10 ગુજરાતી – 15. બોલીએ ના કાઈ તમારું નામ તમારો મોબાઇલ નંબર વ્હેલનાં પાણીને કોણ ઝીલે છે ? ખેડૂતો ડેમ નહેર સાગર મનમાં ભલે દૂ:ખોનો અગ્નિ હોય પણ બહાર થી તો_______ અભિમાન રાખવાનું છે મોટી મોટી વાતો કરવાની છે શીતળતા જ રાખવાની છે ભપકો દેખાડવાનો છે આપણી વ્યથા, અવર ને મન રસ ની ____________ છટા કથા વ્યથા તથા 'બોલીએ ના કાંઈ' ગીતમાં કવિ શું કરવાનું કહે છે ? બોલવાની ના પડે છે બોલવાનું કહે કહી મૂંગા રહેવાની ના પાડે છે બોલવું પણ ધીમે ધીમે 'હ્રદય ખોલવું' એટલે શું ? બીજાની વાત સાંભળવી ઓપરેશન કરાવવું કશું જ બોલવું નહીં પોતાના દિલની વાત બીજાને કહેવી પ્રાણમાં જલન હોય ને તોય શું ધારવા નું છે ? શીતળ રૂપ તાંડવ rupરૂપ રુદ્ર રૂપ ઘમંડ રૂપ બીજા લોકો શેમાંથી આનંદ મેળવે છે ? પોતાની પ્રશંસા માંથી અન્ય ની વ્યથા જાણવામાંથી પોતાની સુખ સાહેબીમાંથી ટીવી પર આવતી સિરિયાલોમાંથી ''લખનો મેળો મળિયો રે કોણ ને કોની તાન?'' એટલે __________ બધા નચગાન માં ડૂબી જાય છે કોઈને કોઇની પડી હોતી નથી બધા અંદરો અંદર ઝઘડે છે દરેક પોતાની તાકાત બતાવવામાં વ્યસ્ત હોય છે. Previous Next Time is Up! Time's up