ધોરણ 10 ગુજરાતી – 13. વતનથી વિદાય થતાં તમારું નામ તમારો મોબાઇલ નંબર કવિને શેની ભ્રમણા થાય છે ? બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની શહેર ની ગીચ વસ્તીની પોતાની પત્નીની પુત્રની 'વતનની વિદાય થતાં' કાવ્યમાં કવિ ની કઈ ભાવના વ્યક્ત થઈ છે ? ખુશી પીડા નારાજગી ઘેલછા કવિ ભૂતકાળની યાદોનો ભારો શિર પર લઈ કોની જેમ ચાલવાનું કહે છે ? મજૂર ની જેમ નોકર ની જેમ દાડીયાની જેમ ગુલામની જેમ વતન થી વિદાય થતાં કવિ અનુભવે છે ? શહેરી દુનિયાની મજા મસ્તી ઉલ્લાસ અને આનદ વતન પ્રત્યેની તિરસ્કાર વતન માટેનો તલસાટ 'વતનની વિદાય થતાં' કાવ્યના કવિ નદીની વેકૂરમાં શું કરતાં ? વેકૂરમાં આંગળીઓથી રમતા આળોટતા કુદતા વેકૂર ઉછાલતા વતનની હદ પૂરી થતાં કોને પાછા જવાનું છે ? કૂતરાને કાળને કવિને કેડીને Time is Up! Time's up