ધોરણ 10 ગણિત – 7. યામ ભૂમિતિ તમારું નામ તમારો મોબાઇલ નંબર જેના શિરોબિંદુઓ (5,2), (4,7) અને (7,-4) હોય, એવા ત્રિકોણનું ક્ષેત્રફળ __________. -2 2 3 -3 x - અક્ષ પરના કોઈપણ બિંદુના યામ ______ સ્વરૂપમાં હોય છે. (x,0) (0,x) (x,y) (x,x) p(3,6) માંથી y- અક્ષ પર દોરેલાં લંબ પાદ ના યામ ______ (0,6) (3,0) (3,6) 2,√(5,2) જો બિંદુઓ (0,0), (3,k) અને (3,√3) એ સમબાજુ ત્રિકોણના શીરો બિંદુઓ બનાવતા હોય તો k= _______ -√3 √3 3 -3 બિંદુઓ (-2,7) અને (4,-3) ને જોડતા રેખા ખંડનું 2:3 ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના યામ _______ થાય. 2/5,3 3,5 14/3,5 8/3,5 બિંદુઓ (7,-2), (5,1), (3,k) સમરેખ હોય તો k= _______ 1 2 4 3 y - અક્ષ થી કોઈ બિંદુના અંતરને _______ કહે છે. x- યામ કોટિ 1 અને 2 બંને એકપણ નહીં (0,0), (0,1) અને (k,0) કાટકોણ ત્રિકોણ બનાવે છે તો k=______ ના હોય શકે. 0 1 5 3 સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ = ______*(વિકર્ણો શ નો ગુણાકાર) 2 1/2, 3 4 p(-3,3) માંથી x- અક્ષ પર દોરેલાં લંબ ના લંબ પાદ ના યામ ________ (3,0) (-3,0) (0,3) (0,-3) જો a(4,2), b(7,5) અને c(9,7) એ સમરેખ હોય તો, _______ બિંદુ બાકીના બે બિન્દુઓની વચ્ચે છે. a b c એકપણ નહીં બિંદુઓ (6,5) અને (-4,3) થી સમાન અંતરે આવેલું y-અક્ષ પરનું બિંદુ _______ 6 9 -9 -6 (2,3),(4,k) અને (6,-3) હોય એવાં ત્રિકોણ નું ક્ષેત્રફળ 0 હોય, તો k= ________ 0 1 2 3 યામ ભૂમિતિ નીચેનાં પૈકી ક્યાં ક્ષેત્રમાં ઉપયોગમાં આવતું નથી. ભૂકંપ શાસ્ત્ર કળા વ્યાપાર આપેલ તમામ x - અક્ષ થી કોઈ બિંદુના અંતર ને _________ કહે છે. y - યામ ભુજ બંને એકપણ નહીં બિંદુઓ (2,3) અને (4,1) વચ્ચેનું અંતર __________ 2√2 2 4 3 a(-6,7) અને b(-1,5) હોય, તો d(a,b) = _______ 12 13 14 15 બિંદુઓ (2,3), (4,k) અને (6,-3) સમરેખ હોય, તો k= ______- 3 2 1 0 જેના શિરોબિંદુઓ (0,0), (2,0) અને (0,0) હોય, તેવા ત્રિકોણ નું ક્ષેત્રફળ ________ થશે. -1 2 -2 1 a(-2,3) અને b(3,0) ને જોડતા રેખા ખંડનું y- અક્ષ a તરફથી ______ ગુણોતર માં વિભાજન કરે છે. 1:3, 2:5, 2:3, 1:2, દ્વિચલ સુરેખ સમીકરણ નું આલેખ પર નિરૂપણ કરતાં _____ મળે છે. કિરણ રેખા ત્રિકોણ ખુણો બે બિંદુઓ p(x₁, y₁) અને q (x₂, y₂) વચ્ચે નું અંતર pq = ______ √x₁-x₂)² + (y₁-y₂)² √x₁-x₁)² + (y₂-y₂)² √x₂-x₁)² + (y₂-y₁)² √y₁-x₂)² + (y₁-x₂)² (0,1),(2,2),(0,1) અને (2,2) હોય એવાં ચોરસ નું ક્ષેત્રફળ _________ થશે. 0 1 2 -1 સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ = ______ *(સમાંતર બાજુઓનો સરવાળો) (તેમના વચ્ચે નું લંબ અંતર) 1/2, 2 -1/2 -2, a(5,7) નું ઉગમ બિંદુ થી અંતર = ______ 49 25 √74 √24 ab વર્તુળનો વ્યાસ છે. વર્તુળ નું કેન્દ્ર (2,3) છે, તથા કોઈ એક બિંદુ (1,4) છે, તો બીજા બિંદુના યામ ______ થશે. (3,-10) (2,-12) (3/2,-6) (0-2) y= ax² + bx + c નું આલેખ પત્ર પર નિરૂપણ કરતાં _______ મળે છે. રેખા ત્રિકોણ ખુણો પરવલઈ y - અક્ષ પરના કોઈપણ બિંદુના યામ ______ સ્વરૂપમાં હોય છે. (0,y) (y,0) (x,y) (y, y) (1,1), (1,0) અને (0,1) એ _____ ત્રિકોણના શિરોબિંદુ ના યામ છે. ગુરુકોણ લઘુકોણ સમબાજુ સમુદ્વિબાજુ બિંદુઓ (2,2) અને (0,0) આપેલાં બિંદુઓ હોય, તો તેમના મધ્ય બિંદુના યામ ______ થશે. (0,0) (1,1) (2,2) (-1,-1) ત્રિકોણ નું ક્ષેત્રફળ = ______ *પાયો *વેધ 2 -2 1/2, -1/2, x (0,0), y(0,6) અને z (3,0) એ ______ ત્રિકોણના શિરોબિંદુઓ છે. સમબાજુ સમદ્વિબાજુ લઘુકોણ કાટકોણ બિંદુઓ (0,0) અને (6,8) વચ્ચેનું અંતર ______ થશે. 15 6 8 100 બિંદુઓ (2,3), (3,2) અને (-2,-3) એ _______ ત્રિકોણના શિરોબિંદુઓ છે. લઘુકોણ ગુરુકોણ કાટકોણ સમબાજુ જેના શિરોબિંદુઓ (1,-1), (-4,6) અને (-3,-5) હોય, તેવા ત્રિકોણ નું ક્ષેત્રફળ = _______ 22 ચો. એકમ 23 ચો. એકમ 24 ચો. એકમ 25 ચો. એકમ યામ ભૂમિતિ નીચેના પૈકી કયા કયા ક્ષેત્રોમાં વપરાય છે. ભૌતિક શાસ્ત્ર નૌકા શાસ્ત્ર ઈજનેરી આપેલા તમામ જેના બિંદુઓ (1,1), (2,2) અને (3,3) હોય એવાં ત્રિકોણનું ક્ષેત્રફળ = ________ 0 1 2 3 બિંદુઓ (4,-3) અને (3,8) ને જોડતા રેખા ખંડનું 3:1 ગુણોતરમાં વિભાજન કરતાં બિંદુના યામ _______ 13/4, 21/4 13,14 13/2, 21/2 6,7 Time is Up! Time's up