ધોરણ 10 ગણિત – 6. ત્રિકોણ તમારું નામ તમારો મોબાઇલ નંબર જો બે ત્રિકોણ માં એક ત્રિકોણની બાજુઓ બીજા ત્રિકોણ ની અનુરૂપ બાજુઓનાં સપ્રમાણ માં હોય તો તેમના અનુરૂપ ખૂણાઓ સમાન થાય, જે ત્રિકોણની _______ શરત છે. બા બા બા બા ખુ બા ખુ બા ખુ બા બા જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોતર માં વિભાજન કરે તો તે રેખા ત્રીજી બાજુને _______ હોય છે. લંબ દુભાગે સમાંતર કાટખૂણે દુભાગે △ ABC અને △ XYZ માં સંગતતા ABCYZX સમરૂપતા છે. m∠X+m∠y=110 તો m∠B = __________ 35 110 100 70 △ ABC ~ △ PQR તથા m∠A=35, m∠C=45 તો m∠Q = __________ 50 40 45 100 બે સમરૂપ ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર 9:11 છે, તેમના ક્ષેત્ર ફળોનો ગુણોત્તર ______ થશે. 81:121 121:81 9:11 3:√11 એક સમબાજુ ત્રિકોણની મધ્યગા નું માપ √3 છે. તેની બાજુનું માપ _____ થશે. 1 2 3 2√2 △ABC માં m∠X=90°, XY=5 સેમી, ZX=12 સેમી હોય, તો YZ = __________ 13 10 9 8 △XYZ માં MN|| YZ, YM=7.2 સેમી, XN=1.8 સેમી, NZ= 5.4 સેમી XM= ? 1.2 સેમી 2.4 સેમી 9.6 સેમી 7.2 સેમી જે બે આકૃતિઓના આકાર સમાન હોય (કદ સમાન હોય તે જરૂરી નથી), તેને __________ આકૃતિઓ કહે છે. સમરૂપ એકરૂપ સમાન આપેલ તમામ બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓનાં _______ બરાબર હોય છે. વર્ગ વર્ગમૂળ બાજુનાં માપ બરાબર આપેલ તમામ જો કોઈ ત્રિકોણનો એક ખુણો બીજા ત્રિકોણ નાં એક ખૂણાને સમાન હોય અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તે બાજુઓ સાંપ્રમાનમાં હોય તો તે ત્રિકોણ ની સમરૂપતા ની _________ શરત કહેવાય છે. ખૂ બા ખૂ બા ખૂ બા ખૂ ખૂ બા બા બા △ABC અને △DEF માં સંગતતા ABCDEF સમરૂપતા છે. જો AB+C=10 અને DE+EF=12 અને AC=6, તો DF= ______- 5 6 7.2 16 △ABC ~△DEF છે તેમનાં ક્ષેત્રફળો અનુક્રમે 81 ચોસેમી અને 100 ચોસેમી છે. જો DF=5 સેમી હોય, તો AC=______ 5 સેમી 4.5 સેમી 9 સેમી 45 સેમી △ABC અને △DEF માં સંગતતા ABCDEF સમરૂપતા છે. m∠A=80, m∠E+m∠F=_____ 40 80 100 30 ત્રિકોણ ABC માં AB=AC અને ∠A=90, તથા BC=√2 a, તો ત્રિકોણનું ક્ષેત્રફળ _______ થશે. 2a² a²/2 a a/2 △XYZ ~△DEF તથા XY=2, DE=4, YZ=5 હોય તો EF= ____ 5 10 2.5 4 કાટકોણ ત્રિકોણ ABC માં BD એ AC પરનો વેધ હોય તો તથા D∈ AC હોય તો, નીચેનાંમાંથી કયું સાચું છે. AB²=AD•AC AC²=CD•AC BD² = AD•CD આપેલ તમામ જે બે આકૃતિઓના કદ અને આકાર બંને સમાન હોય તેને ________ આકૃતિ કહે છે. સમરૂપ એકરૂપ સમાન આપેલ તમામ સમાન બાજુવાળા બધાં ચોરસો _____ હોય છે. સમરૂપ એકરૂપ બંને એકપણ નહીં સમરૂપતાનો મૂળભૂત પ્રમેય ______ એ આપ્યો હતો. થેલસ પેથાગોરસ યુક્લિડ બ્રહ્મ ગુપ્ત એક જ પાયા પર અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા ત્રિકોણ નાં ક્ષેત્રફળ _____ હોય છે. અલગ અલગ સરખાં બમણા અડધા જો કોઈ એક ત્રિકોણ ના બે ખૂણાઓ અનુક્રમે બીજા ત્રિકોણના બે ખૂણાઓને સમાન હોય તો, તે બે ત્રિકોણ સમરૂપ છે. જેને ત્રિકોણની _______ શરત કહે છે. ખૂ ખૂ ખુ બા ખુ બા બા બા બા ખૂ બા બિંદુઓ E અને F △PQR ની બાજુઓ અનુક્રમે PQ અને PR પર આવેલા છે. તથા EF||QR. જો PQ:PR=1:2 હોય તો PQ=_____ અને PR=____ 3,5 2,8 3,6 2,1 લંબ ચોરસ નાં વિકર્ણ ની લંબાઈ 13 છે, જો લંબચોરસ ની એક બાજુનું માપ 5 હોય તો લંબચોરસ ની પરિમિતિ ______ થાય. 34 36 48 53 જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, તો તેમની અનુરૂપ બાજુઓની જોડનાં ગુણોત્તર સમાન હોય છે. આ શરત બે ત્રિકોણની સમરૂપતા માટેની ________ શરત કહેવાય. ખૂ ખૂ બા ખુ બા બા બા બા ખૂ ખૂ ખૂ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ એક બીજાને O બિંદુમાં છેદે છે, તેથી AO•DO=BO•CO થાય છે, તો ABCD _______ ચતુષ્કોણ છે. સમલંબ સમાંતર બાજુ સમબાજુ ચોરસ સમાન ત્રિજ્યા વાળા બધા વર્તુળો ______ હોય છે. એકરૂપ સમરૂપ બંને એકપણ નહીં △LMN માં m∠M°,LM=5 સેમી, MN=2.5 સેમી તથા △PQR માં m∠Q=70°, PQ=5 સેમી, QR=2.5 સેમી હોય, તો બંને ત્રિકોણ વચ્ચે સંગતતા _________ સમરૂપતા થાય. ખૂ ખૂ ખૂ બા ખૂ ખૂ બા બા બા ખૂ બા જો સમાન બાજુવાળા બહુકોણનાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય તો તે બહુકોણ _______ હોય. સમરૂપ એકરૂપ સમાન સંગત બહુકોણ કોઈપણ ત્રિકોણ માં કર્ણની સામેનો ખુણો હમેશા _____ હોય છે. લઘુકોણ ગુરુકોણ કાટકોણ કોઈપણ હોય શકે △ABC માં ∠B નો દ્વિભાજક AC ને D બિંદુમાં છેદે છે. જો AB=12 અને BC=16, AD=9 તો AC=____ 20 21 22 23 સમબાજુ ત્રિકોણ ABC ની બાજુ 2a છે તો વેધ ની લંબાઈ _______ થશે. √2 3 √3 √3 √2 કોઈપણ ચોરસ નાં વિકર્ણ ની લંબાઈ તેની બાજુ કરતાં _______ ગણી હોય છે. √2 √3 2 √2 3 √2 △ABC માં m∠=90°, AB=BC, તો AB:AC = _______ 1;2 1:;3 1:;√2 √2:;1 ત્રિકોણ ABCમાં ∠B=90° અને વેધ BD વેધ છે. જો AD=BD=5, તો CD= ________ 1 3 5 2.5 O એ YZ નું મધ્ય બિંદુ છે, એવા બે સમબાજુ ત્રિકોણ XYZ અને MNO છે. ત્રિકોણ XYZ અને MNO ના ક્ષેત્રફળોનો ગુણોતર ________ છે. 2:01 1:02 4:01 1:04 નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની ________ ત્રિપુટી છે. 7,24,25 24,25,27 5,11,12 4,5,6 △ABC માં DC||BC તથા AD = 1.5 સેમી, AE = 1 સેમી, BD=3 સેમી હોય તો EC = ______ 1 2 3 1.5 △ABC માં m∠M=60, m∠B=40, m∠=80 તથા △XYZ માં m∠X=60, m∠Y=40 તથા m∠Z=80 હોય તો _________ સમરૂપતા કહેવાય. બાબાબ બાબા બા ખૂ બા એકપણ નહીં એક સમબાજુ ત્રિકોણ ની પરિમિતિ 6 છે. ત્રિકોણનાં વેધનું માપ _______ થાય. √2 2 √3 2 √3 સંગત બાજુઓનાં ગુણોતર ને ______ કહે છે. સ્કેલ માપન નિર્દેશક અપૂર્ણાંક બને એકપણ નહીં △XYZ માં M∈ AB, N∈ AC, જેથી MN||BC. નીચેનાં પૈકી કયું સાચું નથી. AN•MB=AM•CN AM•AC=AB•AN AN•NC=AM•BM AB•CN=AC•CN જો સમબાજુ ત્રિકોણની દરેક બાજુની લંબાઈ a હોય, તો દરેક વેધની લંબાઈ √3a/2 થાય અને ત્રિકોણ નું ક્ષેત્રફળ ______ થશે. √3a /4 √3a²/2 √3a²/4 √3/2 △ABC માં m∠X=90°, હોય તો _______ AB² = AC² + BC² AC² = AB² + BC² BC² = AB² + AC² આપેલ તમામ Time is Up! Time's up