ધોરણ 10 ગણિત – 3. દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ તમારું નામ તમારો મોબાઇલ નંબર સુરેખ સમીકરણ યુગ્મ 2x -3y = 4 અને 4x - 6y = 7 નો ઉકેલ ગણ _____ છે. અનન્ય ગણ અનંત ગણ બે ઉકેલ ϕ અપૂર્ણાંક સંખ્યાના અંશ અને છેદ નો સરવાળો 12 છે. જો છેદ માં 3 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંક સંખ્યા 1/2 થાય છે, તો તે અપૂર્ણાંક સંખ્યા ________ છે. 7--5 3--9 5--7 9--3 જો સમીકરણ યુગ્મ ની રેખાઓ સંપાતી હોય, તો તે સમીકરણ યુગ્મને _____ ઉકેલ હોય શકે. અનન્ય અનંત ઉકેલ નથી એકપણ નહીં સમીકરણ યુગ્મ x-3y=1 અને 3x+y = 3 નો ઉકેલ ગણ ______ છે. (1.0) (2,3) (3,1) (2,2) જે સમીકરણ યુગ્મ ને ઉકેલ હોય તેવા સમીકરણ યુગ્મ ને __________ કહેવાય.... સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ નથી અવલંબી સમીકરણો એકપણ નહીં સુરેખ સમીકરણ યુગ્મ x-y=0 અને 2x-y=2 નો ઉકેલ _______ છે. x=2,y=2 x=1,y=1 x=4,y=4 x=3,y=3 x-2y=0 અને 2x+3y+8=0 ને ______ ઉકેલ છે. અનન્ય અનંત સરખા ઉકેલ ઉકેલ નથી બે પૂરક કોણો પૈકી મોટો ખુણો નાના ખૂણા કરતાં 18° મોટો હોય તો તે ખુણો _________ (90, 72) (54, 72) (172, 18) (131, 49) જો y=1 અને 2/x+3/y=5 હોય તો x= ______ 1 2 3 0 2x+3y-9=0 અને 4x+6y-18=0 ની રેખાઓ ______ છે. સંપાતી છેદ છે છેદતી નથી સમાંતર નીચેનામાંથી દ્વિ ચલ સુરેખ સમીકરણ ને ઉકેલવા માટેની બૈજિક રીતો ________ છે. આદેશની રીત લોપ ની રીત ચોકડી ગુણાકાર ની રીત આપેલાં તમામ જો કોઈ સમીકરણ યુગ્મ ની રેખાઓ એક જ બિંદુમાં છેદતી હોય, તો તેમને ______ ઉકેલ હોય છે. 1 2 3 એકપણ નહીં બે અંકોની એક સંખ્યામાં દશક નો અંક 5 અને બંને અંકોનો સરવાળો એ એકમનાં અંક નો 6 ગણો છે, તે સંખ્યા ______ છે. 51 15 50 55 x ના 90% અને y ના 92% = 21 ના 95% ને પ્રમાણિત સ્વરૂપે ______ લખી શકાય. 90 x+92 y-1995=0 90 x+92 y+1995=0 90x+92 y=1995 90 x+92 y-2195=0 જો સમીકરણ યુગ્મ ની રેખાઓ સંપાતી હોય, તો તેને ______ સમીકરણ યુગ્મ કહે છે. સુસંગત સમીકરણો અસુસંગત સમીકરણો અવલંબી સમીકરણો 1 અને 3 કોઈપણ દ્વિ ચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ મેળવવાની બૈજિક રીતો _______ છે. 1 2 3 4 અલકા Rs. 20 લઈને મેળામાં જાય છે અને તેમાંથી તે 2 વખત ચકડોળ માં બેસે છે અને 4 વખત હુપલા રમત રમે છે, આ પરિસ્થિતિ ને બૈજિક રીતે રજૂ કરો. 2x-4y=20 2x+4y+20=0 2x+4y-20=0 2x+4y=20 સમીકરણો x-2y=5 અને 2x-4y=10 નો ઉકેલ ગણ _________ {[0,0)} {[1,1 )} ખાલી ગણ અનંત ગણ જો 2x+3y=7 અને 3x+2y=3 હોય તો x-y=_____ છે. 2 -2 4 -4 જો x+y=14 અને x-y=4 હોય, તો x અને y ની કિંમતો અનુક્રમે ________ (5,9) (9,5) (8,6) (6,8) 5x-8y+1=0 અને 15x+24y+=0 ને ____ ઉકેલ છે. અનન્ય અનંત ઉકેલ નથી એકપણ નહીં સમીકરણ યુગ્મ 2x+3y=6 અને 4x+6y=10 નો ઉકેલ ગણ ____ છે. ɸ અનંત {(x,y) |2x+3y=6;x,y ∈ R} {(x,y)| 4x+6y=10; x,y ∈ R} x-2y=0 અને 2x+3y+8=0 ને ______ ઉકેલ છે. અનન્ય અનંત સરખા ઉકેલ ઉકેલ નથી બે અંકોની સંખ્યાના બંને અંકોનો સરવાળો 12 છે, બંને અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 18 વધારે છે, તો તે સંખ્યા _______ છે. 66 57 75 48 આલેખપત્ર માં સમીકરણ 2x-3y+5=0 ની રેખાને સમાંતર રેખાનું સમીકરણ _________ છે. 4x+3y+5=0 4x-6y+10=0 8x-6y+20 =0 4x-6y+15=0 x+2 y-4=0 અને 2x+4 y-12=0 ની રેખાઓ ______ છે. સંપાતી છેદે છે છેદતી નથી સમાંતર રોમીલા એ સ્ટેશનરીની દુકાનમાંથી 2 પેન્સિલ અને 3 રબ્બર 9 રૂપિયામાં ખરીધા હતા, આ પરિસ્થિતિ ને બૈજિક રીતે દર્શાવો. 2x-3y=9 2x+3y+9=0 2x+3y=-9 2x+3y=9 સુરેખ સમીકરણ યુગ્મ 2x-3y=4 અને 4x-6y=8 નો ઉકેલ ગણ _______ છે. અનન્ય ગણ અનંત ગણ બે ઉકેલ ɸ જો x=27 હોય અને 3x+2y=16 હોય તો y= _______ 1 2 3 4 જો કોઈ સમીકરણ યુગ્મ ની રેખાઓ પરસ્પર સમાંતર હોય, તો તેમને _______ ઉકેલ હોય છે. અનન્ય અનંત બે ઉકેલ નથી સમીકરણ યુગ્મ x-2y=0 અને 3x+4y-20=0 ની રેખાઓ ______ છે. સંપાતી છેદ છે છેદતી નથી સમાંતર જે સમીકરણ યુગ્મ ને એકપણ ઉકેલ નાં હોય તેવા સમીકરણ યુગ્મને ________ કહેવાય. સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ નથી અવલંબી સમીકરણો એકપણ નહીં સમીકરણ 9x+3y=7 નો 3x-4y=2 માંથી x નો લોપ કરવા માટે બીજા સમીકરણ ને ______ વડે ગુણાકાર કરવો પડે છે. 1 2 3 4 સમીકરણ x/2+y/3=2 ને પ્રમાણિત સ્વરૂપે _______ લખી શકાય. 2x+3y=12 3x+2y-12=0 3x+2y=12 2x+3y-12=0 જો કોઈ સંખ્યાનો એકમનું સ્થાન a અને દશક નું સ્થાન b હોય તો તે સંખ્યા _______ છે. a+10b 10 b+a બંને એકપણ નહીં બે અંકોની એક સંખ્યાનો એકમ નો અંક x અને દશકનો અંક 8 હોય તો તે સંખ્યા ________ છે. 80+10x x+80 80 ક્ષ+8 8 x+10 દ્વિ ચલ સુરેખ સમીકરણ ના પ્રમાણિત સ્વરૂપ ax + by + c=0 માં x અને y ______ દર્શાવે છે. સહગુણકો ચલ ઘાત અચળકો જો x=y અને x+y=10 નો ઉકેલ ગણ ________ (5,5) (4,5) (3,7) (-5,5) દ્વિ ચલ સુરેખ સમીકરણનું પ્રામાણિક સ્વરૂપ _______ છે. ax+by+c=0 ax-by+c=0 ax+by-c=0 ax-by-c=0 જો સમીકરણો a1x+b1y+c=0 અને a2x+b2y+c=0 દ્વારા દર્શાવાતી રેખાઓ છેદતી હોય, તો _______ a1 a2 a3 --- = --- = --- b1b2b3 a1b1c1 ---=---=--- a2b2c2 a1b1 ---/=---a2b2 એકપણ નહીં જો સમીકરણ યુગ્મ ની રેખાઓ સંપાતી હોય, તો તેને _______ સમીકરણ યુગ્મ કહે છે. સુસંગત સમીકરણો અસુસંગત સમીકરણો અવલંબી સમીકરણો 1 અને 3 સમીકરણ x+y/2=3 ને પ્રમાણિત સ્વરૂપે ______ લખી શકાય. 2x+y-6=0 2x+y=0 x+2y=0 x+2y-6=0 જો કોઈ સંખ્યાનો એકમનો અંક દશકના અંક કરતાં ત્રણ ગણો હોય અને બંને અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા _________ થશે. 13 31 26 39 રેખા x-y-3=0 એ y- અક્ષ ને ______ બિંદુ પર છેદશે. (0,-3) (0,3) (0,2) (0,1) બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે. આ સંખ્યાઓ પૈકી મોટી સંખ્યા _______ છે. 2 4 6 8 જો કોઈ સંખ્યાનું એકમ નો અંક y અને દશક નો અંક x હોય તો તે સંખ્યા _______ 10 y + x x + y 10 x + y xy 3 વર્ષ પહેલાં પિતા અને પુત્ર ની ઉંમર નો સરવાળો 40 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમર નો સરવાલો કેટલો થશે. 40 46 50 60 સમીકરણ યુગ્મ x/a+y/b=2 અને ax-by=(a-b) (a+b) નો ઉકેલ ______ છે. x=a, y=b x=a. y=b a=-a, y=b જો કોઈ સંખ્યા નો એકમ નો અંક દશકનાં અંક કરતાં ત્રણ ગણો હોય અને બંને અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યા _________ થશે. 13 31 26 39 એક દિવસે 2 કિગ્રા સફરજન અને 1 કિગ્રા દ્રાક્ષ ની કિંમત રૂ. 160 હતી. એક વર્ષ પછી 4 કિગ્રા સફરજન અને 2 કિગ્રા દ્રાક્ષની કિંમત રૂ. 300 હતી. આ પરિસ્થિતિ ને બૈજિક રીતે દર્શાવો. 2x+3y+160=0, 4c+2y-300=0 2x-y=160, 4x-2y=300 2x+y=160, 4x+2y=300 એકપણ નહીં x+2y+5=0 અને 3x+6y+15=0 ને ______ ઉકેલ છે. અનન્ય અનંત સરખા ઉકેલ ઉકેલ નથી બે સંખ્યાનો તફાવત 26 છે, એક સંખ્યા બીજી સંખ્યા થી ત્રણ ગણી છે, તો તે બે સંખ્યાઓ _______ (39,13) (13,39) (42,14) (32,8) કોઈપણ દ્વિ ચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ મેળવવાની કેટલી રીતો છે ? 1 2 3 4 દ્વિચલ સુરેખ સમિકારનું પ્રમાણિત સ્વરૂપ ______ છે. ax+by+c=0 ax-by+c=0 ax+by-c=0 ax-by-c=0 બે અંકોની સંખ્યાના બંને અંકોનો સરવાળો 12 છે, બંને અંકોની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યા કરતાં 18 વધારે છે, તો તે સંખ્યા _______ છે. 66 57 75 48 કોઈપણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો ઉકેલ મેળવવાની રીતો ______ છે. આલેખની રીત બૈજિક રીત 1 અને 2 બંને એકપણ નહિ સુરેખ સમીકરણ યુગ્મ 2x-3y=4 અને 4x-6y=7 નો ઉકેલ ગણ ______ છે. અનન્ય ગણ અનંત ગણ બે ઉકેલ ɸ નીચેનામાંથી કયો 2x +3y=5 નો ઉકેલ છે ? x=2, y=3 x=3, y=2 x=1, y=1 x=0, y=3 કોઈપણ દ્વિ ચલ સુરેખ સમીકરણ યુગ્મ ax+by+c=0 નો ઉકેલ _____ હોય છે. (x, y) (a,b) (y,x) (b,a) x+2y-4=0 અને 2x+4y-12=0 ની રેખાઓ ______ છે. સંપાતી છેદે છે છેદતી નથી સમાંતર નીચેનામાંથી દ્વિચલ સુરેખ સમીકરણ ને ઉકેલવા માટેની બૈજિક રીતો ________ છે. આલેખની રીત આદેશની રીત બંને એકપણ નહીં દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપ ax+by+c=0 માં x અને y ______ દર્શાવે છે. સહગુણકો ચલ ઘાત અચળાંકો Time is Up! Time's up