ધોરણ 10 ગણિત – 2. બહુપદીઓ તમારું નામ તમારો મોબાઇલ નંબર જો a=1, b=0 અને c =2 જોય તો દ્વિઘાત બહુપદી _________ થશે. x²+x+2 x²+2x x²+2 x²+0x-2 ત્રિ ઘાતવાળી બહુપદીને _______ બહુપદી કહે છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત ત્રિપદી જો ɑ, ß એ બહુપદી p(x) = x² + x -1 નાં શૂન્યો હોય, તો 1/ɑ+1/ß = ________ -1 1 2 0 એક દ્વિઘાત બહુપદી ને એકપણ વાસ્તવિક શૂન્ય નથી, તો તેનો આલેખ ______ x ને 1 બિંદુમાં છેડે x ને 2 બિંદુમાં છેડે x ને છેડે નહીં કોઈ એક અર્ધતલમાં હોય જો a =1, b=0 અને c =2 હોય, તો દ્વિઘાત બહુપદી _________ થશે. x²+x+2 x²+2x x²+2 x²+0x-2 દ્વિઘાત બહુપદીનાં શૂન્યોનાં ગુણાકાર માટે નું સૂત્ર ________ છે. અચળ પદ ÷ x નો સહગુણક અચળ પદ ÷ x² નો સહગુણક - અચળ પદ ÷ x સહગુણક x નો સહગુણક ÷ અચળ પદ દ્વિઘાત બહુપદી p(x)=kx² -2kx-3k નાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય, તો k = ______ 2/3, -2/3, 3/4, -3/4, 3 x³-15 એ ________ પ્રકારની બહુપદી છે ? દ્વિપદી ત્રિપદી અચળ ત્રિઘાત સુરેખ બહુપદીમાં વધુમાં વધુ વાસ્તવિક શૂન્યો ની સંખ્યા _______ હોય છે. 0 1 2 અનંત જો p(x) અને g(x) એ બે બહુપદી હોય અને g(x)!=0, તો q(x) અને r(x) એવી બે બહુપદી મળે કે જેથી __________ p(x)=q(x)•r(x)+g(x) p(x)=g(x)×r(x)+q(x) p(x)=q(x)×g(x)+r(x) p(x)=q(x)+g(x)+r(x) ત્રિઘાત બહુપદીનાં શૂન્યોનાં સરવાળા માટેનું સૂત્ર _______ છે. અચળ પદ ÷ x નો સહગુણક -x² નો સ. ગુ.÷અ. પ. -x³ નો સ. ગુ. ÷અ. પ. -x² નો સ. ગુ. ÷x³ નો સ. ગુ. સુરેખ બહુપદી p(x)=4x-7 નું શૂન્ય ______ છે. 7÷4 4 ÷7 -7/4 -4/7 દ્વિઘાત બહુપદી p(x)=kx² -2kx-3k નાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર સમાન હોય, તો k = ______ 2--3 -2_ _ 3 -3_ _ 4 3_ _ 4 કોઈપણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શોધવા માટેનું સૂત્ર _____ છે. -b/a c/a a/c -a/b p(x)=5x²+11x+6 ના અવયવ _______ અને ______ છે. (x+1) (5x+6) (x+1)(5 x-6) (x-1)(5x-6) (x-1)(5x+6) બહુપદી p(x)=x²-4x+3 નાં શૂન્યોનો ગુણાકાર _______ છે. 4 -4 3 1 કોઈપણ બહુપદીમાં ઓછામાં ઓછા વાસ્તવિક શૂન્યો ની સંખ્યા _______ હોય છે. અનન્ય અનંત શૂન્ય બહુપદીની ઘાત જેટલા p(x)=3x -2 નાં શૂન્યોની સંખ્યા _______ છે. 1 2 3 0 જો ɑ, ß અને y એ ત્રિઘાત બહુપદી p(x)= 3x³-5x²-11x-3 નાં શૂન્યો હોય, તો ɑ+ß+y અને ɑßy નાં મૂલ્યો અનુક્રમે _____ અને _____ છે. 7--3,2 5--3,1 1--3,3 3--5,5 કોઈપણ બહુપદીમાં ઓછામાં ઓછા વાસ્તવિક શૂન્યોની સંખ્યા ______ હોય છે. અનન્ય અનંત શૂન્ય બહુપદીની ઘાત જેટલા ત્રિઘાતવાળી બહુપદીને _____ બહુપદી કહે છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત ત્રિપદી 3x²+5x-2 નાં શૂન્યોનો સરવાળો ______ છે. 3÷5 -3/5 5÷3 -5/3 કોઈપણ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર ______ છે. -b/-a -b/c -b/a c/a ત્રિઘાત બહુપદી નાં શૂન્યોનાં ગુણાકાર માટેનું સૂત્ર _______ છે. -અ. પ. ÷x^3 નો સ. ગુ. -અ. પ. ÷x^2 નો સ. ગુ. -અ. પ. ÷x નો સ. ગુ. અ. પ. ÷x^3 નો સ. ગુ. નીચેનામાંથી સુરેખ બહુપદી p(x)=3x -6 નું શૂન્ય નથી. -3 3 0 9 જો ɑ, ß એ બહુપદી p(x)=x²+x -1 નાં શૂન્યો હોય, તો 1/ɑ+1/ß = _______ -1 1 2 -2 2y²+3y -8 માં બહુપદીની ઘાત કેટલી છે ? 1 2 3 4 કોઈપણ ત્રિઘાત બહુપદીના શૂન્યો નો ગુણાકાર શોધવા માટેનું સૂત્ર _____ છે. -b/a b/a d/a -d/a કોઈપણ દ્વિઘાત બહુપદીના શૂન્યો નો સરવાળો શોધવા માટેનું સૂત્ર _____ છે. -b/-a -b/c -b/a c/a a=10,b=14 અને c=13 થી મળતી પ્રામાણિક દ્વિઘાત બહુપદી ______ છે. 10x²-14x-13 10x²+14x+13 10x²+14x-13 10x²-14x+13 4x+2 માં બહુપદી ની ઘાત કેટલી છે ? 1 2 0 44 ત્રિઘાત બહુપદી નાં શૂન્યોનાં સરવાળા માટેનું સૂત્ર ______ છે. અચળ પદ ÷ x નો સહગુણક -x² નો સ. ગુ. ÷અ. પ. -x³ નો સ. ગુ. ÷અ. પ. -x² નો સ. ગુ. ÷x³ નો સ. ગુ. x³-6 નાં વાસ્તવિક શૂન્યોની સંખ્યા ______ છે. 1 2 3 4 ત્રિઘાત બહુપદીનાં શૂન્યોનાં ગુણાકાર માટે નું સૂત્ર ______ છે. -અ. પ. ÷x^2 નો સ. ગુ. -અ. પ. ÷x^2 નો સ. ગુ. -અ. પ. ÷ x નો સ. ગુ. અ. પ. ÷x^3 નો સ. ગુ. p(x) માં x નાં મહતમ ઘાતાક ને બહુપદીની _____ કહે છે. ચલ ઘાત અચળાક સહગુણક p(x)=3x² +7x +10 માં x=2 હોય તો p(2)= ________ 36 26 10 0 a=1,b=1,c=-1 અને d=1 થી મળતી પ્રમાણિત ત્રિઘાત બહુપદી _______ છે. x³+x²-x+1 x³+x²+x+1 x³+x²-x-1 x³-x²-x-1 બહુપદી p(x)=x²-4x+3 નાં શૂન્યોનો ગુણાકાર ______ છે. 4 -4 3 1 જો p(k)=0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદીનું ________ કહે છે. અવયવ શૂન્ય સહગુણક ચલ સુરેખ બહુપદી p(x)=4x -7 નું શૂન્ય _______ છે. 7÷4 4÷7 -7/4 -4/7 જો બહુપદીનાં શૂન્યોનો સરવાળો અને ગુણાકાર 1,1 હોય, તો દ્વિઘાત બહુપદીમાં a,b અને c અનુક્રમે _______ થશે. 1,-1 અને 1 -1,1 અને 1 1,1 અને -1 1,1 અને 2 જો p(x)=0 હોય તો વાસ્તવિક સંખ્યા k ને બહુપદીનું _____ કહે છે. અવયવ શૂન્ય સહગુણક ચલ દ્વિઘાત બહુપદીનાં શૂન્યોનાં ગુણાકાર માટેનું સૂત્ર _____ છે. અચળ પદ ÷x નો સહગુણક અચળ પદ ÷ x² નો સહગુણક -અચળ પદ ÷ x સહગુણક x નો સહગુણક ÷ અચળ પદ p(x)=7x +14 માં p(1) = _________ 20 21 7 -7 જો આલેખમાં કોઈ રેખા x- અક્ષને 2 બિંદુમાં છેદે છે, તો શૂન્યની સંખ્યા _____ છે. 1 2 3 0 જો કોઈ દ્વિઘાત બહુપદી p(x)=x²-2x -8 હોય, તો અનુક્રમે a,b અને c ની કિંમતો ____, ____, ____ થશે. 1,2,8 1,-2,8 1,2,-8 1,-2,-8 કોઈપણ દ્વિઘાત બહુપદી ના શૂન્યોનો ગુણાકાર શોધવા માટેનું સૂત્ર _____ છે. -b/a c/a a/c -a/b ત્રિઘાત બહુપદીમાં વધુમાં વધુ વાસ્તવિક શૂન્યોની સંખ્યા ______ હોય છે. 3 0 6 9 ત્રિઘાત બહુપદી p(x)=2x³+4x + 10 નાં શૂન્યોનો ગુણાકાર _______. -5 -4 5 4 p(x)=25 -125x માં x નો સહગુણક ______ છે. 25 125 1 -125 જો -1 એ ત્રિઘાત બહુપદીનું એક શૂન્ય હોય, તો અન્ય બે શૂન્યો ______ અને ______ છે. 1/3, -1/3, 2/, -2/3 2/5, -1/3 2/5, 1/5 નીચેનામાંથી બહુપદી p(x)=x²+6x +9 નું શૂન્ય છે. 1 3 -3 2 4 x+2 માં બહુપદીની ઘાત કેટલી છે ? 1 3 -3 2 p(x)=3x²+7x+10 માં x=20 હોય તો p(2)= __________ 36 26 10 0 p(x) =7x +14 માં p(1) = _______ 20 21 7 -7 p(x) =3x -2 નાં શૂન્યોની સંખ્યા ______ છે. 1 2 3 0 આલેખમાં ______ યામ એ બહુપદીના શૂન્યોની સંખ્યા દર્શાવે છે. x-અક્ષ y-અક્ષ બંને અક્ષો એકપણ નહીં 5x³+4x²-7x +10 માં બહુપદીની ઘાત કેટલી છે ? 1 2 3 4 જો ɑ, ß અને y એ ત્રિ ઘાત બહુપદી p(x)= ax³ + bx² + cx + d ના શૂન્યો હોય, તો 1/ɑ + 1/ß + 1/y = _______ -b/a c/a -c/d c/d જો આલેખમાં કઈ રેખા x - અક્ષને 2 બિંદુમાં છેડે છે, તો શૂન્યની સંખ્યા _____ છે. 1 2 3 0 3x³-15 એ ______ પ્રકારની બહુપદી છે ? દ્વિપદી ત્રિપદી અચળ ત્રિઘાત _______ એ p(x) =x² -2x -3 નો અવયવ છે. x-3 x-2 x+3 x-1 દ્વિઘાત બહુપદીમાં વધુમાં વધુ વાસ્તવિક શૂન્યો ની સંખ્યા ______ હોય છે. 0 1 2 3 દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ ______ છે. p(x)=ax²+bx+c p(x)=ax²-bx-c p(x)=ax²+c p(x)=ax² ત્રિઘાત બહુપદી p(x)=x³ -x ને _____ શૂન્ય છે. 0 1 2 3 2x-3 એ કેવા પ્રકારની બહુપદી છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત એક પદી દ્વિ ઘાત બહુપદી p(x) = x²-3 નાં શૂન્યો અને ___________ થશે. √3,3 3,-3 √3, -3 √3, -√3 જો ɑ, ß અને y એ ત્રિ ઘાત બહુપદી p(x)= ax³ + bx² + cx + d ના શૂન્યો હોય, તો 1/ɑ + 1/ß + 1/y = _______ -b/a c/a -c/d c/d _______ દ્વિઘાત બહુપદીનાં શૂન્યો 3 અને 4 છે. x² +7 x + 12 x² -7 x + 12 x² +7 x -12 x² -7 x - 12 2x -3 એ કેવા પ્રકારની બહુપદી છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત એકપદી ________ એ p(x)=x² -2x -3 નો અવયવ છે. x-3 x-2 x+3 x-1 સુરેખ બહુપદીમાં વધુમાં વધુ વાસ્તવિક શૂન્યોની સંખ્યા ________ હોય છે. 0 1 2 અનંત 2y² +3y-8 માં બહુપદીની ઘાત કેટલી છે? 1 2 3 4 a=10, b=14 અને c=13 થી મળતી પ્રમાણિત દ્વિ ઘાત બહુપદી ______ છે. 10x² -14x -13 10x² + 14x + 13 10x² + 14x -13 10x² - 14x + 13 એક ઘાતવાળી બહુપદી ને _______ બહુપદી કહે છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત અચળ બહુપદી p(x)=x²-7x+10 નાં શૂન્યોનો _______ છે. 20,2 5,8 5,-8 -5,-8 દ્વિઘાત બહુપદીનાં શૂન્યોનાં સરવાળા માટેનું સૂત્ર _________ છે. અચલ પદ ÷ x નો સહગુણક અચળ પદ ÷ x² નો સહગુણક - અચળ પદ ÷ x સહગુણક x નો સહગુણક ÷ અચળ પદ p(x)=3x-2-x² નો આલેખ x - અક્ષ ને _______ ભિન્ન બિંદુઓમાં છેદે છે. 0 1 2 3 જો -1 એ ત્રિઘાત બહુપદીનું એક શૂન્ય હોય, તો અન્ય બે શૂન્યો _______ અને _______ છે. 1-1 -- -- 3,3 2-2 -- -- 3,3 2-1 -- -- 5,3 2 1 -- -- 5,5 કોઈપણ ત્રિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શોધવા માટેનું સૂત્ર _______ છે. -b/a b/a d/a -d/a બે ઘાતવાળી બહુપદીને ________ બહુપદી કહે છે ? સુરેખ દ્વિઘાત ત્રિઘાત અચળ બહુપદી p(x)=x²-4 નાં શૂન્યો _______ અને _______ થશે. 2 અને 1 2 અને -2 2 અને -1 -2 અને -1 p(x)=3x-2 -x² નો આલેખ x- અક્ષ ને ______ ભિન્ન બિંદુઓમાં છેદે છે. 0 1 2 3 Time is Up! Time's up