ધોરણ 10 ગણિત – 13. પૃષ્ઠફળ અને ઘનફળ તમારું નામ તમારો મોબાઇલ નંબર બે સમાન ઊંચાઈ ના નળાકાર ની ત્રિજ્યાઓ 2:3 ગુણોતર માં હોય તો તેમના ઘન ફળોનો ગુણોતર ________ થશે. 2:3, 4:6, 4:9, 3:2, 4 સેમી વ્યાસ અને 12 સેમી ઊંચાઈવાળા શંકુનું ઘનફળ ________ સેમી³ થશે. 8π 16π 4π 12π જો નળાકાર વાસણ ની સપાટી ને રંગવાનો પ્રતિ ચો મી રૂ. 10 લેખે કુલ ખર્ચ રૂ. 20,000 થતો હોય તો તેનું ક્ષેત્રફળ _______ ચોમી થશે. 2,000 4,000 1,500 7,500 7 સેમી ત્રિજયાવાળા અર્ધ ગોલાક નું ઘનફળ _______ ઘનસેમી થશે. 230.43 265.48 228.67 234.68 7 સેમી અને 3 સેમી ત્રિજયાવાળા શંકુની તિર્યક ઊંચાઈ |= સેમી. 2 3 4 5 4 સેમી વ્યાસ વાળા બંધ અર્ધ ગોલક નું પુષ્ઠફળ _______ સેમી² થશે. 33.57 38.87 37.68 29.91 2 સેમી ત્રિજયા અને એટલી જ ઊંચાઈ ધરાવતાં નળાકાર નું ઘનફળ _______ ઘનસેમી થશે. 8π 4π 27π 9π r ત્રિજ્યા અને h ઊંચાઈ વાળા નળાકાર નું ઘનફળ _______ 2πrh 2πr(r+h) πr²h 1/3∗ πrh 2.5 સેમી ત્રિજયાવાળા અને 5 સેમી ઊંચાઈનાં શંકુ નું ઘનફળ ______ સેમી² થશે. 35.38 32.71 28.78 38.51 જો બંધ અર્ધ ગોલક નું કુલ પુષ્ઠફળ 763.72 સેમી² હોય તો અર્ધ ગોલક નો વ્યાસ ______ 9 18 21 7 નળાકાર ની ત્રિજ્યા 7 સેમી અને ઊંચાઈ 10 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ __________ સેમી² થશે. 50 372 748 921 45 સેમી ઊંચાઈવાળા તથા 28 સેમી અને 7 સેમી ત્રિજયાવાળા શંકુના આડશેદ ની તિર્યક ઊંચાઈ ______ થાય. 45.22 57.35 49.65 52.38 અનુક્રમે 10 સેમી, 15 સેમી, 25 સેમી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવતાં લંબઘન નું કુલ ક્ષેત્રફળ ______ ચો સેમી થશે. 1245 1550 1800 1600 1 રૂ. ના 5 સિક્કાઓનું કુલ પુષ્ઠફળ _______ 2πrh πr²h 2/3∗πr³ 2 πr(r+h) 4 સેમી અને 7 સેમી ત્રિજયાવાળા અને 15 સેમી ઊંચાઈ વાળા શંકુના આડશેદ નું ક્ષેત્રફળ _______ સેમી² થશે. 429π 467π 283π 465π 20 સેમી, 30 સેમી અને 50 સેમી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ વાળા લંબ ઘન નું ઘનફળ ________ ઘન સેમી. 30,000 20,000 34,500 43,000 બે નળાકાર ત્રિજયાઓનો ગુણોત્તર 2:3 અને ઊંચાઈઓનો ગુણોત્તર 3:4 હોય તો ઘનફળોનો ગુણોત્તર _______ થશે. 2:3, 3:2, 1:3, 4:9, 1 સેમી વ્યાસ વાળા ગોલક નું ઘનફળ = ______ સેમી³ π/6 π/4 4π/3 2π/3 6 સેમી ત્રિજયાવાળા અને 8 સેમી ઊંચાઈનાં શંકુની તિર્યક ઊંચાઈ ______ સેમી થશે. 8 10 12 7 શંકુ ની ત્રિજયા બમણી કરવાથી તેનું ક્ષેત્રફળ ______ ગણું થાય. 2 4 3 5 અર્ધ ગોળકની ઉપર શંકુ લગાવેલ એક રમકડું છે, જો શંકુ ના પાયા તથા ગોલકની ત્રિજ્યા 5 સેમી અને કુલ ઊંચાઈ 20 સેમી હોય, તો શંકુની ઊંચાઈ ________ 25 17.5 22.5 15 x મી લંબાઈ નાં સમઘન નું કુલ પુષ્ઠફળ = _______ x² 4 x² 6 x² x³ 1 સેમી³ = ______ મિલી લિટર. 1 1000 1000000 100 શંકુ ના આડશેદની ત્રિજયાઓ 12 સેમી અને 5 સેમી તથા ઊંચાઈ 3 સેમી હોય તો તેનું ઘનફળ ______ ઘન સેમી થાય. 229π 259π 320π 285π જો ગોલક નું ઘનફળ 4π/3 હોય તો તેની ત્રિજયા = _______ 1 2 4 8 13 સેમી ત્રિજયાવાળા તથા 27 તિર્યક ઊંચાઈવાળા શંકુનું ક્ષેત્રફળ ______ સેમી² 351π 420π 234π 527π 2 સેમી ત્રિજયા વાળા સિક્કાનું ક્ષેત્રફળ ______ સેમી 20π 16π 26π 15π 12 સેમી ત્રિજયાવાળા અને 20 સેમી તિર્યક ઊંચાઈવાળા શંકુનું વક્ર પુષ્ઠફળ ______ ચોસેમી. 240π 230π 250π 320π 1 મી³ = _______ લિટર 1 10,000 1000 1,000 Time is Up! Time's up