ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " લ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? લૈજા નૈતિક લખાણ લાકડી નીચેનામાંથી " ટ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ટાલ ટેબલ ટપાલી ચૈતન્ય નીચેનામાંથી " ચ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ચૈત્ર કૈલાસ ચૈક ચૈત્રી નીચેનામાંથી " ખ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ખૈર જૈવિક ખોરાક ખિચડી નીચેનામાંથી " લ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? વૈદ લૈલા સૈનિક પૈસા નીચેનામાંથી " ટ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ટૈગ ઐરાવત જૈન દૈનિક નીચેનામાંથી " ચ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ચૈત્ર વૈજ્ઞાનિક જેની વૈષ્ણવ નીચેનામાંથી " ખ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રૈના ખૈર કૈલાશ શૈક્ષણિક નીચેનામાંથી " ઐ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ઐરાવત નૈના ઐયાસ ઐયર નીચેનામાંથી " ચૈ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ચૈત્ર ચૈતર આરોગ્ય ચૈતન્ય Time's up