ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " પ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? પવિત્ર બાણ પત્ર પરબ નીચેનામાંથી " ડ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ડર ડાંગ ડામ તરત નીચેનામાંથી " ત " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? તાપ તવો તપેલી છત્ર નીચેનામાંથી " ણ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? રાણી પાપડ પાણી વાણી નીચેનામાંથી " પ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ઈયળ પતંગ દર નિસરણી નીચેનામાંથી " ડ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ડમરુ તોપ ઇનામ પાપી નીચેનામાંથી " ત " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? તગરુ પાંચ કિસાન બાજરી નીચેનામાંથી " ણ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? નખ રણ જમ વડ નીચેનામાંથી " ઇ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ઇસ રમત ઇતિહાસ ઇબ્રાહિમ નીચેનામાંથી " ઈ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો નથી ? ઈનામ ઈજ્જત તરબૂચ ઈચ્છા Time's up