ધોરણ – 1 ગુજરાતી એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી " દ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? દવા રસમ સરસ વગ નીચેનામાંથી " ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? દાસ મદન રસ વહાણ નીચેનામાંથી " સ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? મદાર સરદાર દવા વેદના નીચેનામાંથી " વ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? મારગ સરસ મગન વરસાદ નીચેનામાંથી " દ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? દેવ સેવ ટેવ મેના નીચેનામાંથી " ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? રેવા દેવા નેતર વેદના નીચેનામાંથી " સ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? તેવા જેવા સેવા મેવા નીચેનામાંથી " વ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? ખેડ વેદ રેતી સેવક નીચેનામાંથી " દ " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? દેવાદાર વેપારી સાદડી વેચાણ નીચેનામાંથી " ર " મૂળાક્ષર પરથી બનતો શબ્દ કયો છે ? વેચાણ રેટ મેવાડ દેકારો Time's up