ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૨૧ સંખ્યામાં એકમનો અંક કયો છે ? ૧ ૨ ૨૦ ને ૯ કેટલા ? 20 ૨૯ ૧૯ ૯૨ ૪૨માં કેટલા દસ આવે ? ૪ ૫ ૬ ૭ ૩૫ બનાવવા ૩૦માં કેટલા ઉમેરવા જોઈએ ? 3 ૫ ૬ ૯ ૪૦ને ૯ કેટલા ? ૪૯ ૪૮ ૪૭ ૪૬ ૩ દસ ને ૪ કેટલા ? ૩૪ ૪૪ ૨૪ ૩૫ ૨૫માં કેટલા દસ આવે ? ૧ ૨ ૩ ૪ ૬માં કેટલા દસ ઉમેરતા ૩૬ થાય ? ૪ દસ ૩ દસ ૧ દસ ૫ દસ ૪૭માં દશકનો અંક કયો છે ? ૪ ૭ ૨ દશક અને ૮ એકમ એટલે કઈ સંખ્યા ? ૨૮ ૧૮ ૮૧ ૮૨ Previous Next Time's up