ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર રોટલી બનાવવામાં કઈ વસ્તુની જરૂર પડતી નથી ? પાણી ખાંડ તેલ લોટ નીચેનામાંથી રોટલી બનાવવાની સૌથી પહેલી ક્રિયા કઈ છે ? લોટ બાંધવો રોટલી વણવી રોટલી શેકવી લોટ,પાણી,મીઠું,તેલનું મિશ્રણ કરવું. રોટલી ક્યા અનાજમાંથી બને છે ? અડદ મઠ ઘઉં મગ તમે પાઠ્યપુસ્તકો શેમાં મુકો છો ? ગમાણમાં દફતરમાં અગાશીમાં ટાંકામાં નીચેનામાંથી સવારે વહેલા ઉઠી સૌથી પહેલા થતી ક્રિયા કઈ છે ? બ્રશ નાસ્તો ટીવી જોવું રમવા જવું નીચેનામાંથી તમારા દ્વારા સવારે ન થતી ક્રિયા કઈ છે ? પૂજા પાઠ કરવા સ્નાન કરવું બ્રશ કરવું ચણતર કામ કરવું તમે બપોરે ભોજન ક્યાં કરો છો ? આકાશમાં ઘરે પાતાળમાં ગટરમાં તમારા ઘરમાં ભોજન ક્યાં બને છે ? રસોડામાં તળાવમાં નદીમાં ગમાણમાં નીચેનામાંથી સુવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગમાં સમાવેશ થાય છે ? ખાટલો પલંગ સેટી ઉપરના તમામ તમે જમવા માટે ક્યાં વાસણનો ઉપયોગ કરો છો ? બોટલ થાળી દફતર ખુરશી Time's up