ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક હાથીના પગ કેટલા ? ૪ ૨ ૩ ૫ ૨૭ માં કેટલા દશક છે ? ૦ ૧ ૨ ૩ ૭૬માં કેટલા એકમ છે ? ૫ ૬ ૭ ૧૦ ૧૮, ૧૨, ૨૪ અને ૧૫ માં કઈ સંખ્યા મોટી છે ? ૧૫ ૧૨ ૧૮ ૨૪ એક કેળાની કિંમત એક રૂપિયો છે તો બાર કેળાની કિંમત કેટલી થાય ? ૧૨ ૨૨ ૩૩ ૫૦ એક વાડામાં દસ ભેંસો છે ત્રણ ભેંસો વાડાની બહાર નીકળી જાય તો વાડામાં કેટલી ભેંસો રહે ? ૭ ૯ ૮ ૬ છ બકરીના કાન કેટલા થાય ? ૧૦ ૨૨ ૧૨ ૬ ચાર સાઈકલના પૈડા કેટલાં થાય ? ૪૦ ૮ ૧૨ ૧૬ નિલેશ પાસે પંદર રૂપિયા છે અને તેના મામા તેને દસ રૂપિયા આપે તો નિલેશ પાસે કેટલા રૂપિયા થાય ? ૨૫ ૧૫ ૩૫ ૧૦ એક ઝાડમાં દસ ચકલી બેઠી હતી તેમાંથી આઠ ચકલી ઉડી ગઈ તો હવે ઝાડ પર કેટલી ચકલી બેઠી હશે ? ૯ ૨ ૬ ૪ Previous Next Time's up