ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 13 તમારું નામ તમારો મોબાઇલ નંબર એક રૂપિયાના પાંચ સિક્કા એટલે........ રૂપિયા . ૫ ૪ ૩ ૬ બે રૂપિયાના પાંચ સિક્કા એટલે........ રૂપિયા . ૨ ૫ ૧૦ ૨૦ પાંચ રૂપિયાના પાંચ સિક્કા એટલે........ રૂપિયા . ૨૦ ૨૫ ૧૫ ૧૦ ૧૦ રૂપિયાના પાંચ સિક્કા એટલે........ રૂપિયા . ૨૫ ૪૦ ૧૦૦ ૫૦ દસની એક નોટ અને પાંચના ચાર સિક્કા એટલે ......રૂપિયા. ૩૦ ૨૦ ૪૦ ૫૦ એક મોજાની કિંમત ૨૦રૂપિયા તો બે મોજાની કિંમત કેટલી ? ૪૦ ૩૦ ૨૦ ૧૦ દસ રૂપિયામાંબે રૂપિયાના સિક્કા કેટલા થાય ? ૩ ૪ ૫ ૨ સો રૂપિયામાં દસની નોટ કેટલી થાય ? ૨૦ ૧૦ ૩૦ ૧૦૦ દસ રૂપિયાની દસ નોટ હોય તો કેટલા રૂપિયા થાય ? ૧૦૦ ૯૦ ૮૦ ૭૦ એક રૂપિયાના ૫ સિક્કા અને બે રૂપિયાના ૫ સિક્કા એટલે કેટલા રૂપિયા થાય ? ૨૫ રૂપિયા ૧૫ રૂપિયા ૧૦ રૂપિયા ૫ રૂપિયા Time's up