ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 12 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૭૮ સંખ્યામાં દશકનો અંક કયો છે ? ૮ ૭ ૦ ઉપરના તમામ 9૩ સંખ્યામાં એકમનો અંક કયો છે ? ૦ ૩ ૯ ઉપરના તમામ ૬ દસને ૫ એટલે ..... ૫૬ ૬૫ ૫૦ ૬૦ એકોતેર શબ્દને અંકમાં કઈ રીતે લખાય ? ૧૦ ૭૦ ૧૭ ૭૧ ૯૦ સંખ્યાને શબ્દમાં કઈ રીતે લખાય ? નેવું નવ નવ્વાણું નેવ્યાશી ૮૭માં દસના જૂથ કેટલા થાય ? ૮ ૭ ૯ ૧૦ ૬૫ સંખ્યામાં એકમનો અંક કયો છે ? ૦ ૫ ૬ ઉપરના તમામ ૯૦ સંખ્યામાં એકમનો અંક કયો છે ? ૯ ૦ ૯૦ ઉપરના તમામ ૪૬ સંખ્યામાં દશકનો અંક કયો છે ? ૬ ૪ ૦ ૪૦ ૫ દસને ૯ એટલે....... ૯૫ ૫૯ ૯ ૫ Time's up