ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર અજગર શબ્દને કેટલા અક્ષર છે ? ૪ 5 ૩ ૨ નીચેનામાંથી પાંચ અક્ષરવાળો શબ્દ કયો છે ? નટવર નવરતન ભરત ઓમકાર " રામ અને રમેશ નદી કિનારે રેતીમાં રમે છે " આ વાક્યમાં ર અક્ષર કેટલા છે ? ૫ ૪ ૩ ૬ નીચેનામાંથી ત્રણ અક્ષર ક્યાં નામમાં આવે છે ? રઘુરામ આકાર ચિત્ર રણછોડ પંખાને કેટલા પાંખડા હોય છે ? ત્રણ બે એક છ ગાયને કેટલા પગ હોય છે ? ચાર પાંચ છ ત્રણ માણસને કેટલી આંખ હોય છે ? એક બે ત્રણ ચાર આકાશમાં કેટલા તારાઓ હોય છે ? એક સો કહી ન શકાય પચાસ દસ પક્ષીને કેટલી ચાંચ હોય છે ? એક બે ત્રણ ચાર " કબૂતર " આ શબ્દમાં ત અક્ષર કેટલામાં ક્રમે છે ? ત્રીજા ચોથા બીજા પહેલા Time's up