ધોરણ – 1 ગણિત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કઈ વસ્તુ ગબડી શકે છે ? દડો વૃક્ષ ટેબલ મોબાઈલ નીચેનામાંથી કઈ વસ્તુ સરકી શકતી નથી ? ગરોળી સાપ અજગર ખુરસી આપેલ ચિત્ર જોઈ મોટું કોણ છે તે કહો. 2 1 આપેલ ચિત્ર જોઈ નાનું કોણ છે તે કહો. 1 2 આપેલ ચિત્રનો આકાર કયો છે ? લંબચોરસ ચોરસ વર્તુળ ત્રિકોણ આપેલ ચિત્રનો આકાર કયો છે ? વર્તુળ ચોરસ ત્રિકોણ લંબચોરસ આપેલ ચિત્રનો આકાર કયો છે ? ચોરસ વર્તુળ ત્રિકોણ લંબચોરસ આપેલ ચિત્રનો આકાર કયો છે ? ત્રિકોણ ચોરસ લંબચોરસ વર્તુળ આપેલ ચિત્રમાં વર્તુળની સૌથી દૂર કોણ આવેલું છે ? નગારું વૃક્ષ ફૂલ ત્રિકોણ આપેલ ચિત્રમાં ચોરસ વૃક્ષની નજીક છે કે દૂર ? દૂર નજીક Time's up