ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 8 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયું પક્ષી તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે ? ચકલી મોર પોપટ ઘુવડ કયું પક્ષી જામફળ ખાય છે ? ઘુવડ મોર પોપટ કબૂતર ક્યાં પક્ષીની માથે મુગટ છે ? મેના મોર બાજ તેતર કયું પક્ષી ઉંદર ખાય છે ? ચકલી બાજ પોપટ કબૂતર કુહૂકુહૂ કયું પક્ષી બોલે છે ? કોયલ મોર બાજ ચકલી શું દરેક પક્ષીઓને નખ,ચાંચ,પીંછા,અવાજ એક સરખો હોય છે ? હા બધાના એક સરખા છે ના જુદાજુદા છે કહી ન શકાય મને ખબર નથી કાઉ..કાઉ કયું પક્ષી બોલે છે ? મોર કાગડો મેના કોયલ ઝાડનાં થડને કાણું કયું પક્ષી કરે છે ? લક્કડખોડ તેતર બાજ ચકલી ગુલાબી ચાંચ ક્યાં પક્ષીને હોય છે ? પોપટ કબૂતર કાગડો ઘુવડ કયું પક્ષી ઝાડ પર રહે છે ? * હોલો મગર બતક વાઘ ક્યાં પક્ષીની ચાંચ લાલ હોય છે ? કાગડો મોર પોપટ કોયલ વરસાદ પહેલા કોણ ટહુકે છે ? કોયલ કબૂતર મોર કાગડો નૃત્ય કયું પક્ષી કરે છે ? કાગડો મેના મોર પોપટ કયા પક્ષી ની પૂંછડી લાંબી હોય છે ? ઘુવડ કાગડો કબૂતર પોપટ કયા પક્ષી ના પીંછા લીલા રંગના હોય છે ? પોપટ કાગડો મોર કબૂતર લીલા મરચાં કયા પક્ષી ને ભાવે છે ? કાગડો પોપટ ચકલી ઘુવડ કયા પક્ષી નો રંગ કાળો હોય છે ? કાગડો પોપટ મોર કોયલ કયું પક્ષી મીઠો ટહુકો કરે છે ? પોપટ મોર કોયલ કાગડો કયું પક્ષી દિવસે સૂઈ જાય છે ? ઘુવડ મોર ચકલી કોયલ પંખીઓની સભામાં કોને વાત શરૂ કરી ? મોર ઘુવડ કોયલ કાગડો નીચેના માંથી કયું પક્ષી પાણીમાં રહે છે ? મોર બતક ઘુવડ પોપટ કયું પક્ષી તેની ડોક આગળ - પાછળ આચકા થી હળવે છે ? ઘુવડ પોપટ ચકલી મેના પક્ષીઓ શાની મદદ થી આકાશ માં ઊડી સકે છે ? પગ ચાંચ પાંખો આંખો કયા પક્ષીને અવાજ ની નકલ ખૂબ ફાવે છે ? મોર પોપટ કબૂતર ઘુવડ નીચેના માંથી કયું પક્ષી છે ? હાથી બળદ પોપટ બકરી નીચેના માંથી કયું પક્ષી નથી ? પોપટ ઘુવડ ચકલી હરણ પોપટ ની પાંખ કેવા કલર ની હોય છે ? લાલ કેસરી પીળા લીલા કયું પ્રાણી ઊડી શકે છે ? બતક મગર ગાય ચામાચીડિયું Time's up