ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર મુક અભિનયમાં શું કરવાનું હોતું નથી ? ધીમે ધીમે બોલવું દુરદુર સુધી સંભળાય તેટલું બોલવું જોરજોરથી બોલવું બોલવાનું હોતું નથી. મોટે ભાગે બધા ........ અને સાંભળી શકે છે. મૂંગા ઇશારાથી બોલી મુક અભિનયથી ચિત્રમાં બાળકો એકબીજા સાથે શેના દ્વારા વાત કરે છે ? વાર્તા કહીને ઇસરા દ્વારા નૃત્ય દ્વારા બોલીને જે બાળકો બોલી કે સાંભળી નથી શકતા તેઓ પણ શાળાએ લખી અને વાંચી શકે છે ? ના હા બિલકુલ નહિ કહી ન શકાય જે બાળકો બોલી કે સાંભળી નથી શકતા તેઓને શાળામાં કેવી ભાષા શીખવવામાં આવે છે ? બોલીને ઇશારાની કહી ન શકાય ખબર નથી. આ ચિત્રમાં ચહેરો કેવો લાગે છે ? ઉદાસ આનંદિત ક્રોધિત ભયભીત આ ચિત્રમાં ચહેરો કેવો લાગે છે ? ઉદાસ ક્રોધિત ભયભીત આનંદિત આ ચિત્રમાં ચહેરો કેવો લાગે છે ? ક્રોધિત આનંદિત ઉદાસ ભયભીત આ ચિત્રમાં ચહેરો કેવો લાગે છે ? આનંદિત ઉદાસ ભયભીત ક્રોધિત આ ચિત્રવાર્તામાં કયું પ્રાણી નથી ? ખિસકોલી ઉંદર છછૂંદર મધમાખીઓ શિક્ષક દરેક જુથ ને શું આપે છે ? કાગળ ચિક્કી ચોપડો બૉલપેન મૂક અભિનય એટલે શું ? જોર થી બોલીને અભિનય કરવું બોલ્યા વિના અભિનય કરવું ધીમે થી બોલીને અભિયાન કરવું બોલ્યા જ કરવું કેવા લોકો ક્રિયા દ્વારા વાત કરે છે ? બોલી શકે એ જોર થી બોલે એ બોલી ન શકે એ જોઈ ના શકે બોલી કે સાંભળી ન શકે તેમણે શાળામાં કી ભાષા શીખવવામાં આવે છે ? ઇશારાથી રમવાની હિન્દી અંગ્રેજી કોણ જન્મથી સાંભળી શકતું નથી ? ચકુ દીપુ મીનુ જીનુ ચકુના મોટા ભાઈ નું નામ શું છે ? નંદીશ નંદ નંદુ મદન ચકુ શું સરસ વગાડે છે ? પિયાનો ગિટાર સિટી કેસીઓ કોણે કાળા ચશ્મા પહેર્યા હતા ? ચકુ નંદુ પિયા ગીતા નંદુ એ કેવા ચશ્મા પહેર્યા હતા ? કાળા સફેદ પીળા લીલા નંદુની આંખો કેવી હતી ? ભૂરી કથ્થઇ પીળી કાળી કોનુ મન પસંદ રમકડું તૂટી ગયું ? જૂની રેહાના આફતાબ થોમસ કોણ ઘરે એની નાની બહેનનો જન્મ થયો છે ? જુલી રેહાના આફતાબ થોમસ અથાણાં ની બરણી કોની તૂટી ગઈ ? ઋત્વા ઋત્વા ની મામી જુલી રેહાના ઋત્વા થી શું તૂટી ગયું ? કાચનો ગ્લાસ અથાણાં ની બરણી ચા નો કપ પેન રેહાના ને શાના થી દર લાગે છે ? વાંદરા બિલાડી કુતરા ઉંદર નૃત્ય માં હાથ અને ચહેરા વડે લાગણીઓ પહોંચાડવામાં આવે તેને શું કહેવાય ? ભાવ ઈશારો નિશાની માહિતી ઋત્વા બરણી લેવા કયા ગઈ ? બજારમાં રસોડામાં બગીચામાં શાળામાં કુતરા થી કોને દર લાગે છે ? રેહાના જુલી થોમસ ઋત્વા ઋત્વા રસોડામાં શાની બરણી લેવા ગઈ ? તેલ અથાણું મીઠું ખાંડ કોનું મન પસંદ રમકડું તૂટી ગયું છે ? આફતાબ જુલી ઋત્વા રેહાના Time's up