ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર વિપુલના ઘરમાં કેટલા સભ્યો છે ? 2 3 4 5 શાળાએથી પાછા આવતા કોણ મકાઈડોડા લઈને આવ્યો ? મામી વિપુલ મુન્ની દાદી " મેં દાળ ચાખી છે, તે સારી જ બની છે. " આ વાક્ય કોણ બોલે છે ? માતા દાદી વિપુલ મુન્ની નીચેનામાંથી ઘઉંમાંથી બનતી વસ્તુમાં કોનો સમાવેશ થાય છે ? રોટલી ભજિયા દહીવડા સેન્ડવીચ મને રાઈના તેલમાં બનાવેલી.......પસંદ છે. ખીર કઢી કેરી માછલી હેન્સી ક્યાંની રહેવાસી છે ? વલસાડ સુરત કશ્મીર ગોવા હેન્સી અને તેની મમ્મીને શું ખાવું ગમે છે ? ઉંબાડિયું રાયતું કઢી બાફેલા સાબુદાણા કોને નાળિયેરમાંથી બનાવેલી કઢી ખાવાની ખૂબ મજા આવે છે ? હેન્સી થોમસ જૂની વિપુલ જૂની ક્યાં રહે છે ? કશ્મીર વલસાડ કેરળ ગુજરાત નીચેનામાંથી કઈ વસ્તુનો ખાવામાં ઉપયોગ થતો નથી ? ફુલેવર ગાયનું દૂધ કાગળ રોટલો મુન્ની કયા છે ? આ વાક્ય કોણ કોને બોલે છે. વિપુલ મુન્ની વિપુલની માતા વિપુલના પપ્પા વિપુલે કોનો હાથ પકડ્યો ? મમ્મીનો પપ્પાનો દાદી નો દાદાનો વિપુલ ની માતા એ દાળ માં શું પલાળ્યુ છે ? રોટલો રોટલી ભાત મગ વિપુલે કોની થાળી લીધી ? મુન્નીની દાદીની દાદાની પપ્પાની નાની મુન્નીને કોને ઊચકી ? વિપુલે દાદીએ દાદાએ વિપુલ ના પપ્પા એ મુન્ની કેમ રડવા લાગી હતી ? રમવા માટે ભૂખી થઈ હતી સુવા માટે બહાર જવા મુન્નીને ખવડાવવા કોને નીચું બેઠું ? મામી વિપુલ મા દાદી 'તે ભૂખી થઈ છે' આ વાક્ય કોણ બોલે છે ? મા દાદી વિપુલ મામી દાદી વિપુલની ઉંમર માં શું ચડી જતાં ? સીડીઓ દાદર પર્વત પાવડી વિપુલ ક્યાંથી પાછા આવતાં મકાઈનો ડોડો લઈ આવ્યો ? બજાર બગીચો શાળા માર્કેટ વિપુલે ઘરે આવી કોણ વિશે પૂછ્યું ? દાદી મુન્ની મા મામી વિપુલે કોને તેની સાથે ઉપર આવવા કહ્યું ? દાદી મામી દાદા પપ્પા દાળ માં શું નાખેલું છે ? ખાંડ ભાત મસાલો પાણી દાદીની થાળી કોને લીધી ? મામી વિપુલ મુન્ની દાદી વિપુલ શું ખાતો હતો ? દાળ ભાત મકાઇ ડોડો ચણા ઘઉ માંથી શું બનાવી શકાય ? રોટલા રોટલી ભાત પૌવા ઉબાડિયું ખાવું કોને ગમે ? જૂની થોમસ હેન્સી વિપુલ થોમસ ને કેટલી વસ્તુઓ ખાવી બહુજ ગમે છે ? એક બે ત્રણ ચાર થોમસ કયા રહે છે ? કાશ્મીર કેરળ વલસાડ અમદાવાદ જૂની એ કયા માછલી ખાધી હતી ? કાશ્મીર કેરળ વલસાડ ગોવા Time's up