ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર સલમાનનું કુટુંબ શું કામ કરે છે ? દરજીકામ કપડા ધોવાનું અને ઇસ્ત્રીનું કડિયાકામ મોચીકામ સલમાન અને રફીકને સાઇકલ ચલાવતા કોણ શીખવે છે ? દાદા નાના કાકા મામા સલમાનના કુટુંબમાં કામ કરવામાં કોણ – કોણ મદદ કરે છે ? માતા સલમાન આપેલા તમામ પિતા સલમાનના કુટુંબનો વ્યવસાયનું કામ બીજું કોણ શીખે છે ? સરીફ મુનાફ સફીક રફીક આપણી પ્રથમ શાળા કઈ છે ? ગામની ઘર શહેરની બાળ મંદિર ઘર ના સભ્ય એ આપણા શું છે ? કુટુંબ સભ્ય સબંધી સગા તમારા મામા તમારી મમ્મીને શું થાય ? ભાઈ કાકા ભાણેજ માસા તમારા દાદા તમારા પપ્પા ને શું થાય ? પપ્પા ભાઈ મોટા ભાઈ કાકા આપણે કોણ થી વધુ નજીક હોઈએ છીએ ? શિક્ષક સગા સબંધી કુટુંબ મોસાળ આપણે સૌથી વધુ કયાંથી સીખીએ છીએ ? બગીચો કુટુંબ દવાખાનું મોબાઈલ કુટુંબ નો સમાનાર્થી શબ્દ શોધો. પરિવાર પરિવહન પરિચલન પરિચિત તમે તમારા કુટુંબના સભ્યોની કેવી રીતે બોલાવો છો ? માન થી માન આપ્યા વિના જોર થી 'તું' કહીને સુરેખાના કુટુંબનો શો નિયમ છે ? ચપ્પલ પહેરીને આવવું ચપ્પલ ઉતારીને આવવું ચપ્પલ પહેરવા નહીં ચપ્પલ ઉતારવા જ નહીં સુરેખાના ઘરમાં કોણ ચપ્પલ ઉતાર્યા વિના ગયું ? પપ્પા દાદા મિત્ર ભાઈ તમે ખુશ થાઓ ત્યારે શું કરશો ? રડશો ઝગડો કરશો હસશો સૂઈ જશો સુરેખાના મિત્રો ચપ્પલ ઉતાર્યા વિના પ્રવેશ્યા તો કોણ ગુસ્સે થયું ? પપ્પા દાદા માસી કાકા સલમાન ના ઘર માં કોણ ધોબીનું કામ કરે છે ? વડીલ સભ્યો બાળકો ઘરડાઓ સબંધીઓ સલમાન એ રફીક ને શું થાય ? ભાઈ કાકા કુટુંબી મિત્ર તમારા પપ્પાના ભાઈ તમારે શું થાય ? કાકા ભાઈ મમ માસા તમારા પપ્પા ના બહેન તમારે શું થાય ? માસી ભાભી દાદી ફોઇ આપણે કોને માન થી જ બોલવા જોઈએ ? નાના ભાઈ બહેન મિત્ર દાદા - દાદી તમારા મમ્મી ના બહેન ને શું કહી ને બોલાવશો ? ફોઇ માસી બહેન કાકી તમારા કાકા ની પત્ની તમારે શું થાય ? માસી ભાભી કાકી ફોઇ તમારા મામાની પત્ની તમારે શું થાય ? મામી મમ્મી માસી ફોઇ નિશાળ નો સમાનાર્થી શબ્દ શું થાય ? શાળા ઘર બગીચો આશ્રમ મદદ નો સમાનાર્થી શબ્દ શું થાય ? સહાય વિચાર સાધન મદદનીશ Time's up