ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર છોટૂં ક્યાં શહેરમાં રહેવા ગયો હતો ? અમદાવાદ પોરબંદર કચ્છ મહેસાણા તમારું ઘર સ્વચ્છ રાખવા માટે કોણ – કોણ મદદ કરે છે ? તમામ માં ભાઇ બહેન તમેં તમારા ઘરનો કચરો ક્યા નાંખો છો ? કચરાપેટી જાહેર જગ્યાએ વાડામાં રસ્તામાં ઘર બનાવવા માટે કઇ – કઇ વસ્તુઓનો ઉપયોગ કરવો પડે ? લાકડું લોખંડ સિમેંટ આપેલ તમામ છોટુંનું ઘર એ વાસ્તવિક રીતે શું હતું ? હેન્ડપંપ પાણીની મોટી પાઇપ મહેલ કૂવો છોટુ અમદાવાદ કેટલી વાર ગયો હતો ? પહેલી વાર બીજી વાર ત્રીજી વાર ચોથી વાર તમારા ઘર માં નીચેના માંથી કયું પરની રહે છે ? ભેંસ ગાય બિલાડી એક પણ નહીં પાણીની મોટી પાઇપ એ છોટુ માટે શું હતું ? ઘર બગીચો મહેલ કૂવો પહેલી વાર અમદાવાદ કોણ આવ્યું ? છોટુ મહેશ હિતેશ રમેશ છોટુએ રહેવા માટે શાનો આસરો લીધો ? ખેતરમાં સિમેન્ટની પાઇપ હોટલમાં વૃક્ષ નીચે નીચેના માંથી કયું પરની ચણશે ? કબૂતર ગીધ બાજ ઘુવડ સફાઇ કરવા કયું સાધન વપરાતું નથી ? ઊભું ઝાડુ સવારણો પોતું પાવડો Time's up