ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 3 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચે આપેલ પૈકી સૌથી વધુ પાણી શેમાં વપરાય છે, તે શોધો : રાંધવામાં સ્નાન કરવામાં ખેતીમાં પીવામાં નીચે પૈકી શેના ઉપયોગથી આપણે પાણી નો ઉપયોગ આપણા ઘરે કરી શક્યે છે ? નળ પાણીની મોટર આપેલ તમામ હેન્ડપંપ પાણીની જરુરિયાત નીચેમાંથી કઇ જગ્યાએ વપરાય છે ? આપેલ તમામ પીવામાં વાસણ સાફ કરવામાં કપડા ધોવામાં અહિં આઅપેલ વિકલ્પોમાંથી શેમાં પાણીની જરુર પડતી નથી ? કબડ્ડી રમવામાં ઉદ્યોગોમાં રસાયણની ફેક્ટરીમાં ખેતીમાં કુદરતી રીતે પાણી શેમાંથી મળે છે ? પાણીની મોટર નદી હેન્ડપંપ નળ પાણી કેવું છે ? સસ્તું , અણમોલ , મીઠું , સામન્ય નદી , નાળા અને તળાવ કોણ છલકાવે છે ? માનવ , બસ , વરસાદ , નહેર હિમગીરીની ટોચે પાણી કેવું હોય છે ? Add description here! વરાળ બરફ પાણી પ્રવાહી પાણી ઉકળતા કેવું બની જાય છે ? વરાળ બરફ પાણી પ્રવાહી પાણી એ દુકાળ ના કેવા દિવસો દેખાડે છે ? દુ:ખભર્યા સુખભર્યા આનંદિત ઉત્સાહિત પાણી જ પાણી કવિતાના લેખક કોણ છે ? રાજૂ કાગ રવિ માળી હિતેષભાઈ દેસાઇ રાજેન્દ્ર પાણી કેવું છે ? મૂલવી શકાય અણમોલ બિન ઉપયોગી કામ વગરનું અણમોલ નો સમાનાર્થી શબ્દ શોધો. અમૂલ્ય કિંમતી મોંઘું સસ્તું માનવીની __________ માં પાણી દોડે છે ? નસનસમાં હાથમાં રાગ રાગ માં પણ માં દુ:ખ નો સમાનાર્થી શબ્દ શોધો. આનંદ ઉત્સાહ નિરસા સુખ દુ:ખ નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. સુખ નિરસા આશા પરેસાની પાણી કયા જરૂરી છે ? રમત રમવામાં લખવામાં ગાવામાં હોડી ચલાવવામાં નીચેના માંથી પાણી ક્યાંથી મળે છે ? કૂવો તળાવ વરસાદ આપેલ તમામ પાણી નો ઉપયોગ કયા થાય છે ? પીવા માટે લખવા માટે ગાવા માટે દોડવા માટે પાણી નો સમાનાર્થી શબ્દ શોધો. જળ કૂવો નળ ડંકી વરસાદ કેવી રીતે વર્ષે છે ? ઝરમર ઝરમર ધોધમાર ધીમે ધીમે ઝડપી પાણી પીવા માટે શાનો ઉપયોગ થાય છે ? ડોલ ગ્લાસ વાટકો તપેલી ચોખ્ખું પાણી કયાથી મળશે? વરસાદ ઝરણા તળાવ વાવ નીચે ના માંથી શામાં સૌથી વધારે પાણી સામે ? ગ્લાસ જગ ડોલ તળાવ સૌથી વધારે પાણી સામા જોવા મળશે ? તળાવ ઝરણું દરિયો ડોલ પાણી નો કેટલો ઉપયોગ કરવો જોઈએ ? જરૂરિયા મુજબ બિલકુલ નહીં વધુ પુષ્કળ પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ? નળ તળાવ વરસાદ ઝરણું પાણી કયા થી મળે છે ? હવા માંથી વૃક્ષ માંથી વરસાદ માંથી બજાર માંથી અણમોલ નો સમાનાર્થી શબ્દ જણાવો. મૂલ્યવાન અમૂલ્ય અમૂલ હલકું દરિયા માં પાણી કેવું હોય છે ? મીઠું ખરું તીખું સ્વાદિષ્ટ Time's up