ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 25 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચુડા તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે ? રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અમદાવાદ સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલા તાલુકા આવેલા છે ? ૨૦ ૧૦ ૩૦ ૫ જેપર ગામ ક્યાં તાલુકામાં આવે છે ? વઢવાણ ચુડા સાયલા લીંબડી જેપરથી ચુડા તાલુકો કેટલા કિલોમીટર દૂર છે ? ૧૮ કિમી ૧૦ કિમી ૫ કિમી ૩ કિમી જેપરની નજીક કયું ગામ આવેલ છે ? ચોકડી વસ્તડી કોરડા ચાચકા જેપર ગામ ક્યાં રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ જેપર ગામ ક્યાં દેશમાં આવેલું છે ? ભારત મ્યાનમાર નેપાળ શ્રીલંકા જેપર ગામ ક્યાં ખંડમાં આવેલું છે ? આફ્રિકા ખંડમાં એશિયા ખંડમાં એન્ટાર્કટિક ખંડમાં ઓસ્ટ્રેલિયા ખંડમાં જેપર ગામની નજીક કયો તાલુકો આવેલ છે ? લખતર મૂલી સાયલા લીંબડી જેપર ગામની નજીક કયો જિલ્લો આવેલ છે ? કચ્છ અમદાવાદ બોટાદ રાજકોટ જેતપુર કોનું ગામ છે ? ચેતનવું ઋચનનું ઋચાનું ચેતનાનું ગુજરાતમાં અત્યારે કેટલા તાલુકા છે ? 100 150 200 250 વિવિધ ગામ ના સમૂહ થી શું બને છે ? તાલુકો જિલ્લો રાજ્ય શહેર વિવિધ તાલુકા ના સમૂહ થી શું બને છે ? તાલુકો જિલ્લો રાજ્ય શહેર રતન નો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ? બનાસકાંઠા સુરેન્દ્રનગર વડોદરા પાટણ જિલ્લો કેવી રીતે બને છે ? ગામના સમૂહ થી કુટુંબ ના સમૂહ થી તાલુકા ના સમૂહ થી શહેર ના સમૂહ થી નીચે આપેલી શબ્દ હરોળ પૈકી કઈ ક્રમની દ્રષ્ટિએ સાચી છે ? કુટુંબ, ગામ, તાલુકો તાલુકો, જિલ્લો, ગામ ગામ, જિલ્લો, તાલુકો જિલ્લો, તાલુકો, કુટુંબ કુટુંબ ના સમૂહ થી શું બને છે ? શહેર ગામ તાલુકો જિલ્લો પડોસી ગામ કોને કહેવાય ? આસપાસના ગામ ને આસપાસ ના ઘર ને આસપાસના તાલુકા ને આસપાસ ના કુટુંબ ને બાંઠીવાડા કયા તાલુકા માં આવેલ છે ? પાદરા સાવલી મેઘરજ હાથીપૂર Time's up