ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 24 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી માણસ શેમાં રહે છે ? માળામાં દરમાં ઘરમાં બખોલમાં નીચેનામાંથી પાકનું વાવેતર કરવા શેની જરૂર પડે છે ? ચકલીની જમીનની હાથીની અજગરની નીચેનામાંથી ઉંદર શેમાં રહે છે ? વાડામાં દરમાં મહેલમાં માળામાં નીચેનામાંથી પાલતું પ્રાણી કયું છે ? રીંછ વાઘ સિંહ ગાય નીચેનામાંથી રાત્રે આકાશમાં શું દેખાય છે ? ચંદ્ર માણસ રીંછ મધમાખી નીચેનામાંથી માળામાં કોણ રહે છે ? ઘોડો ચકલી સાપ હરણ નીચેનામાંથી છોડ કોણ છે ? તુલસી લીમડો વડ ગુલમહોર નીચેનામાંથી જીવજંતુમાં કોનો સમાવેશ થાય છે ? ઝિરાફ સાપ બાજ શિયાળ નીચેનામાંથી પાણી ક્યાં ક્યાં હોય છે ? નદી તળાવ સરોવર ઉપરના તમામ નીચેનામાંથી દિવસે આકાશમાં શું દેખાય છે ? ખિસકોલી નદીઓ સૂર્ય વૃક્ષો ખિસકોલી નદીઓ સૂર્ય વૃક્ષો પક્ષી કયા રહે છે ? ઝાડ દર ઘર ગુફા સુર્ય ક્યારે જોવા મળે છે ? રાત્રે મદ્યરાત્રીએ દિવસે એકપણ નહીં છોડ કયા ઊગે છે ? પાણીમાં હવામાં જમીન પર આકાશમાં નીચેના માંથી માળામાં કોણ રહે છે ? પક્ષીઓ પશુઓ પ્રાણીઓ જીવજંતુઓ સુર્ય નો સમાનાર્થી શબ્દ શોધો. ચંદ્ર ચાંદો સૂરજ તડકો સુર્ય નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ચંદ્ર સુર્ય ભાનુ સૂરજ ચંદ્ર નો સમાનાર્થી શબ્દ શોધો. શશી સુર્ય ભાનુ સૂરજ પાણીનો સમાનાર્થી શબ્દ શોધો જળ વરસાદ વાદળ દરિયો સુર્ય કયા જોવા મળે છે ? પાણીમાં આકાશમાં જમીનમાં વાદળમાં ગાય શું ખાય છે ? દૂધ છાસ ઘાસ પ્લાસ્ટિક ઉંદર કયા રહે છે ? દરમાં ગુફામાં દીવાલ પર ઝાડ પર લાકડું શેમાંથી મળે છે ? જમીન વૃક્ષ ફૂલ પાણી ઈંટો શામાંથી બને છે ? માટી અને પાણી પ્લાસ્ટિક અને રેતી રેતી અને સિમેન્ટ પાણી અને પ્લાસ્ટિક માટી આપણને શામાંથી મળે છે ? વૃક્ષ ઝાડ જમીન છોડ વરસાદ થી આપણને શું મળે છે ? જમીન વૃક્ષ ખોરાક પાણી વૃક્ષો માંથી આપણ ને શું નથી મળતું ? લાકડું પાંદડા ફળ પાણી ચંદ્ર કેવો હોય છે ? ગોળ ચોરસ લંબગોળ લંબ ચોરસ પક્ષીઓ માળો કયા બનાવે છે ? જમીન પર ઝાડ પર પાણીમાં આકાશમાં ગાય ભેસ આપણને શું આપે છે ? તેલ દૂધ ઘાસ ફળ સાપ શું ખાય છે ? ઉંદર ઘાસ છાસ દૂધ Time's up