ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 23 તમારું નામ તમારો મોબાઇલ નંબર સુંદર ભરતકામ અને આભલાં શેમાં લાગેલાં હતા ? ઓશિકામાં શેતરંજીમાં ઓઢણીમાં ઓછાડમાં ઓઢણી પહેરીને કોણ સુઈ ગઈ ? નફીસા સાજીદા સલમા રેશ્મા નીચેનામાંથી માથે શું બાંધવામાં આવે છે ? સાડી પાઘડી પછેડી કોથળો પુરુષો લૂંગીનો ઉપયોગ શેમાં છે ? પાથરવામાં ઓઢવામાં બેસવામાં પહેરવામાં સાજીદાને ઓઢણી કોણે આપી હતી ? મોટી બહેને નાની બહેને માતાએ દાદીએ સાજીદાને બહેન કેટલી હતી ? બે એક ત્રણ ચાર સાજીદાએ ક્યાં ભોજન પતાવ્યા પછી ઓઢણી પહેરવાની કોશિશ કરી ? સાંજનું ભોજન સવારનું ભોજન બપોરનું ભોજન કહી ન શકાય. ઓઢણી કોણ ઓઢી શકે ? પુરુષો સ્ત્રીઓ પશુઓ પક્ષીઓ મોટી બહેને આપેલ ઓઢણી કેવી હતી ? સુંદર કદરૂપી મેલી સ્વચ્છ સાજીદા ઊંઘમાં પણ કોના વિશે વિચારતી હતી ? ભોજન વિશે રમત વિશે ઓઢણી વિશે લેસન વિશે Time's up