ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 22 તમારું નામ તમારો મોબાઇલ નંબર તમારા જમણા હાથની કુલ કેટલી આંગળીઓ છે ? સાત છ પાંચ દસ તમારા ડાબા હાથની કુલ આંગળીઓ કેટલી છે ? છ પાંચ આઠ દસ શાળાની સામે શું આવેલું છે ? દુકાન બગીચો બસ-સ્ટોપ હોસ્પિટલ પોસ્ટઓફિસ સામે શું આવેલું છે ? શાળા દુકાન ઝાડ કૂવો રુચિરાના ઘરની નજીક શું આવેલું છે ? હેન્ડપંપ દુકાન હોસ્પિટલ શાળા નકશામાં કેટલા હોસ્પિટલ છે ? બે એક ત્રણ ચાર ઝાડ કેટલા છે ? પાંચ છ સાત આઠ શાળા કેટલી છે ? ચાર ત્રણ બે એક દરવાજો કેટલા છે ? એક ચાર છ આઠ બસ-સ્ટોપ કેટલા છે ? બે છ એક ચાર તમારા એક હાથ માં કેટલા અંગૂઠા આવેલા છે ? એક બે ત્રણ ચાર તમારા બંને હાથમાં કેટલા અંગૂઠા આવેલ છે ? એક બે ત્રણ ચાર તમારા હાથ અને પગ બંને ના કેટલા અંગૂઠા છે ? એક બે ત્રણ ચાર તમારા બંને હાથમાં કેટલા આંગળાં છે ? પાંચ દશ પંદર વીસ ડાબું નો વિરુદ્ધાર્થી શબ્દ શોધો ડાબું જમણું આગળ પાછળ તમારો ડાબો તમારા જમણા હાથની કઈ બાજુ આવેલો છે ? ડાબી જમણી આગળ પાછળ Time's up