ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 21 તમારું નામ તમારો મોબાઇલ નંબર માધો રાજસ્થાનના ક્યાં ગામમાં રહે છે ? બદલાપુર બાદલપુર બાજલપુર બહાદુરપુર મધોના ગામમાં બધે જ શું જોવા મળે છે ? પાણી રેતી દરિયો નદી માધોની માતા અને બહેનને દૂર સુધી ચાલીને શું ભરવા જવું પડે છે ? રેતી પાણી કાંકરા કાંટા માધોના ગામા પાણી ભરેલી શું આવે છે ? ઘોડાગાડી બળદગાડી ઊંટગાડી ટ્રેન માધોના પિતાજી તેમનું કયું વાહન લઈને પાણી ભરવા જાય છે ? ઊંટગાડી ટ્રેક્ટર ઘોડાગાડી બળદગાડી ઘણા લોકો વરસાદના પાણીનો શું કરે છે ? બગાડ સંગ્રહ દૂષિત કહી ન શકાય. વરસાદી પાણીનો સંગ્રહને બીજા ક્યાં નામે પણ ઓળખાય છે ? RWH WHO PHC RAM સરોજ તેના ઘરમાં શેની તંગી અનુભવે છે ? નળની લોકોની વાસણની પાણીની સરોજ ક્યાં ગામમાં રહે છે ? રામનગરમાં શ્યામનગરમાં હરિનગરમાં પરીનગરમાં રામનગરમાં દિવસમાં માત્ર કેટલા કલાક પાણી આપવામાં આવે છે ? ચાર કલાક એક કલાક અડધો કલાક ચોવીસ કલાક Time's up