ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 20 તમારું નામ તમારો મોબાઇલ નંબર જ્યાં સુધી તાલ વાગે ત્યાં સુધી દરેક બાળકે શેમાં દોડવું ? ચોરસમાં લંબચોરસમાં વર્તુળમાં ત્રિકોણમાં શું બધાના પરિવારમાં એકસરખા જ હોય છે ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. સીતા ક્યાં શહેરમાં રહે છે ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ થોડા મહિના પહેલા જ સીતાના કોણ મૃત્યુ પામ્યાં હતા ? સીતાના નાની સીતાના માસી સીતાના દાદી સીતાના કાકી સાંજે જમતા પહેલા સીતાની માતા બાળકોને શું કરાવે છે ? ભણાવે છે. રમાડે છે. નૃત્ય કરાવે છે. સંગીત સંભળાવે છે. તારા તેની માતા સાથે રાજકોટમાં કોની સાથે રહે છે ? દાદી સાથે નાના સાથે કાકા સાથે માસી સાથે ક્રિષ્ના અને કાવેરી કોની સાથે રહે છે ? પિતા સાથે માતા સાથે દાદા સાથે નાના સાથે કેતન, તેના પિતા, કાકા અને પિતરાઈ ભાઈઓ સાથે ક્યાં રહે છે ? સુરતની કોલોનીમાં વડોદરાની કોલોનીમાં રાજકોટની કોલોનીમાં અમદાવાદની કોલોનીમાં કેતનના .......... એ બનાવેલી રસોઈ દરેકને ગમે છે ? કાકા પપ્પા બહેન દાદી કેતનની માતા, દાદા, દાદી,કાકી, નાનાં-મોટાં ભાઈ અને બહેનો ક્યાં રહે છે ? શહેરમાં વિદેશમાં ગામડે કહી ન શકાય. કેટલા રે કેટલા રમત માં બાળકોએ કેવી રીતે ઊભા રહેવાનું હોય છે ? લાઇન માં વર્તુળમાં ચોરસ ટોળામાં વર્તુળમાં વચ્ચે કેટલા બાળકો ઊભા રહેશે ? એક બે ત્રણ ચાર કેટલી સંખ્યામાં બાળકો જૂથ બનાવશે ? જે સંખ્યા બોલાય જે સંખ્યા ના બોલાય બાળકો ની ઈચ્છા એક પણ નહીં આ રમત માં બાળકો કેવી રીતે આઉટ થશે ? જે જૂથ માં જોડાઈ જશે તે જે જૂથમાં નહીં જોડાય તે કોઈપણ આઉટ ના થાય જેની ઈચ્છા એ કેટલા બાળકો રહે ત્યાં સુધી આ રમત રમી શકાય ? એક બે ત્રણ ચાર આપણે બધા કેવી રીતે રહેવાનું પસંદ કરીએ છીએ ? એકલા બે જણ જૂથમાં ટોળામાં સીતા કોના મકાન માં રહે છે ? ભાડાના વડીલ ના પડોસીના સગાના સીતાની નાની બહેન નું નામ શું છે ? દિવ્યા તારા ગીતા નેહા સીતાના મોટા કાકા તેમના કેટલા બાળકો સાથે રહે છે ? બે ચાર ત્રણ પાંચ બધા સભ્યો માટે જમવાનું કયા બને છે ? હોટલમાં નીચેના માળે રસોડામાં અગાસી માં ઉપર ના માળે સીતાના કાકાની નાની છોકરીને શાળાએ જવા માટે કોણ તૈયાર કરે છે ? સીતા દિવ્યા તારા સીતાની કાકી તારા કયા રહે છે ? રાજપુરા રાજકોટ રાજસ્થાન રતનપુર તારાને જમાડ્યા અને ગૃહકાર્ય માં કોણ મદદ કરે છે ? માતા પિતા દિવ્યા દાદા રહના અને હબીબ કયા રહે છે ? ગામડામાં શહેરમાં વિદેશ પાડોશમાં કેટનના દાદાને ગામડે પૈસા કોણ મોકલે છે ? કેતન કેતનના પિતા કેતન ના ભાઈ કેતન ની માતા વર્ષમાં કેટલીવાર કેતન ગામડે જાય છે ? એક બે ત્રણ ચાર રાજાઓમાં કાવેરી કયા જાય છે ? ફરવામાં પ્રવાસ માતા જોડે વિદેશ ક્રિષ્ના કવેરીને શાળાએ છોડે છે પછી કયા જાય છે ? ઘરે પિતા પાસે કોલેજ બગીચા માં Time's up