ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 2 તમારું નામ તમારો મોબાઇલ નંબર બાળકો રવિવારે ક્યાં ગયા હતા ? શાળાએ મેળામાં મેદાનમાં બગીચામાં વનપરીની રમતમાં શબનમે ક્યું ફૂલછોડ પકડ્યો ? જાસ્મીન મહેંદી ગલગોટો લીમડા વનપરીની રમતમાં દયારામે ક્યું ઝાડ પકડ્યું ? ગલગોટો મહેંદી લીમડા જાસ્મીન વનપરીની રમતમાં અમુએ ક્યું ફૂલછોડ પકડ્યો ? ગલગોટો મહેંદી લીમડા જાસ્મીન વનપરીની રમતમાં માઇકલે ક્યો છોડ પકડ્યો ? મહેંદી જાસ્મીન લીમડા ગલગોટો નીચેના માંથી છોડ કયું છે ? લીમડો પીપણો તુલસી આંબો ક્યાં વૃક્ષનું થડ જાડું હોય છે ? આંબો પીપણો વડ બાવણ તમે જોયેલા વૃક્ષ પર ટીક કરો વડ પીપણો આંબો તમામ ક્યા પડદાની કિનાર કરવત જેવી છે ? પીપણો બાવણ તુલસી મોગરો સૌથી નાનુ પાંદડું કોનું હોય છે ? બાવણ પીપણો આંબો તુલસી બાળકોને શું અડકવાનું હતું ? વણપરી બોલે એ વસ્તુને ઘરને જમીનને પથ્થરને કોને વનપરી બનવું છે ? માઈકલની , ચમેલીને , ચંપાને , રાજને શબનમે પાંદડાની કેવી કિનાર કહી ? કરવત જેવી , કુહાડી જેવી , દાતરડા જેવી , લીસી ક્યાં બાળકોને સાથે વનપરી બનવું છે ? અમુ અને શબનમને , રાજુ અને રિંકુ ને , સંજુ અને મંજુ ને , ટપુ ને કમલા ને ફૂલ પર ઝાકળ કેવું લાગે છે ? આંસુ જેવું , પાણી જેવું , માખણ જેવું , શરબત જેવું બાળકનું મન કોની પાછળ ભાગે છે ? મીઠાઈ , રમકડાં , પતંગિયું , જંગલ પાંદડા પર કાંટા હોય ? નાં , હા , થોડા હોય , બિલકુલ નાં હોય પાંદડા કેવા હોય છે ? લીલાં પીળા , કાળા , પાણીદાર , જોડાયેલા આંબો શું કહેવાય ? ઝાડ , છોડવો , વેલો , ડાળ આંબા પર શું ઉગે ? કેરી , બોર , નાળિયેર , લીંબોળી તડબૂચ ક્યાં થાય ? વેલા પર , ઝાડ પર , છોડવા પર , ડાળ પર ક્યાં રંગથી છાપકામ કરી શકાય ? મીણયા રંગ , પેન , કાકરો , ચોક લીમડા પર શું આવે છે ? લીંબોળી , કેરી , લીંબુ , બોર કમળ ક્યાં ઉગે છે ? કાદવમાં , ગુફામાં , બખોલમાં , ખડમાં હાથી કેટલા પ્રકારના દાંત હોય છે ? ૨ , ૪ , ૫, ૬ કરંજ નો સ્વાદ કેવો હોય છે ? તીખો ,ગળ્યો , ખાટો , કડવો સરગવાનું શું થાય ? ઝાડ , વેલો , છોડ , તંતુ ચણા શેના પર ઊગે છે ? ઝાડ , વેલો , છોડ , ખડમા બગીચામાં શું હોય ? બસ , ખટારો , વૃક્ષો , વાહન Time's up