ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 19 તમારું નામ તમારો મોબાઇલ નંબર પિટરે તરત જ ઊભા થઈને કોને પકડી લીધું હતું ? જીવજંતુને પ્રાણીને પંખીને ફૂલને નવજોત અને હરભજન ઝડપથી શું લઈ આવ્યાં ? પાટો અને ટ્યુબ વાટકામાં પાણી ટેબ્લેટ અને મલમ ઉપરના તમામ પંખીને કોની સાથે અથડાવાથી ઇજા થઇ ? મોબાઈલ સાથે છતના પાંખા જોડે પીટર જોડે કલ્યાણી જોડે નવજોતે કોને-કોને પાછું ખસી જવા કહ્યું ? કલ્યાનીને પીટરને હરભજનને ઉપરના તમામને પંખી પર પ્રેમથી હાથ કોને ફેરવ્યો હતો ? પિટરે કલ્યાણીએ હરભજને બધાએ પંખીને જોવા બધા શું પાડવા માંડ્યાં ? માળો તાળી પંખો પીંછાઓ શંકરના વાડામાં કોણે ચાર બચ્ચાને જન્મ આપ્યો છે ? બિલાડીએ કુતરીએ મરઘીએ ચકલીએ મીનુની ગાયનું નામ શું છે ? જમના ગોદાવરી યમુના ગંગા ચંદુ ધોબી કોનું ખૂબ જ ધ્યાન રાખે છે ? ગધેડાનું કુતરાનું બકરીનું કાગડાનું નીચેનામાંથી દૂધ કોણ આપે છે ? મરઘી ચકલી ગાય ઉંદરડી Time's up