ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 18 તમારું નામ તમારો મોબાઇલ નંબર બધા બાળકો પગથિયાંની રમત ક્યાં રમતાં હતા ? અગાશીમાં ઘરમાં શેરીમાં બગીચામાં રમત સારી રીતે કોણ રમી શકતી ન હતી ? અવંતિકા નંદિતા કાકી રજત પગથિયાંની રમતમાં શું લખ્યું હોય ત્યાં જ રમનાર બંને પગ મૂકી શકે છે ? ૧-૨ અને ૩-૪ ૪-૫ અને ૭-૮ ૩-૪ અને ૬-૭ ૦-૧ અને ૮-૯ પગથિયાંની રમતમાં કેટલા અંક લખેલા છે ? ૧ થી ૯ ૧ થી ૮ ૧ થી ૧૦ ૦ થી ૧૨ બાળકોએ ફરી રમત શરૂ કરી ત્યારે બાળકો સાથે રમવાની ઈચ્છા કોને થઈ ? કાકીને નંદિતાને કાકાને દાદીને ' કાકી, તમે કઈ - કઈ રમતો રમતાં હતાં ? ' આ વાક્ય કોણ બોલે છે ? અવંતિકા નંદિતા નિલેશ અવની નીચેનામાંથી કઈ રમત ન કહી શકાય ? દળવું પગથિયાં લંગડી કબડ્ડી નીચેનામાંથી કઈ રમતોમાં સમાવેશ થાય છે ? કેરમ ચેસ સાપસીડી ઉપરના તમામ ' કાકી તમે રમશો ? ' આ વાક્ય કોણ બોલે છે ? અવંતિકા નંદિતા નિલેશ અવની નીચેનામાંથી પગથિયાં રમતમાં કઈ વસ્તુનો ઉપયોગ થાય છે ? કોડી કુકરા ઠીકરું દોરી અવંતિકા ની બહેનનું નામ શું હતું ? નંદિતા નંદિની નંદીસ નેહા પગઠિયાની રમતમાં આનો ઉપયોગ થતો નથી ? લાકડાનો માટીનો ઠીકારનો બોટલનો જ્યારે રમનાર છેલ્લા ખાનામાં પહોંચે તો શું કરવું ? પાછા ફરવું આગળ વધવું રમત પૂરી આઉટ બાળકોને રમતા કોણ જોઈ રહ્યું હતું ? કાકા માસી કાકી ફોઇ ''હું તમારી સાથે રમી શકું ?" આ વાક્ય કોણ બોલે છે ? માસી કાકી અવંતિકા નંદિતા બાળકોને રમવાનો સમય કેમ મળતો ન હતો ? ભણવાથી ટીવીથી બહાર ફરવાથી સાઇકલ ચલાવવા થી કાકા જમવાનું ક્યારે ભૂલી જતા ? પતંગ ચાંગવતા લખોટી રમતા ટીવી જોતાં કબડ્ડી રમતા ''કાકી વાતો ના કરો અહી આવો'' આ કોણ બોલે છે ? નંદિતા અવંતિકા રજત બધા બાળકો કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું પછી શું થયું ? કાકા આવી ગયા વરસાદ આવ્યો બા આવ્યા પડી ગયા કાકા અને ફોઇ શું રમતા હતા ? કબડ્ડી ખો - ખો ચેસ કેરમ બાળકો બીજી કઈ રમત રમવા તૈયાર થાય ? ખો-ખો કબડ્ડી લખોટી ઘર ઘર કોની મદદ થી બાળકોએ ઢીંગલી બનાવી ? કાકી કાકા ફોઇ માસી નીચેના માંથી કઈ રમત બેસીને રમી શકય ? કબડ્ડી ખો-ખો કેરમ કુસ્તી નીચેના માંથી કઈ રમત માટે મેદાનની જરૂર પડે ? ચેસ કેરમ કબડ્ડી લખોટી લખોટી ને બીજું શું કહી શકાય ? કંચા ગોળી કાચ ટીકડી બધા બાળકો પગથિયાં ની રમત કયા રમતા હતા ? રોડ પર શેરીમાં બગીચામાં મેદાન માં પગથિયાં ની રમત વિશે કોણ ખાસ જાણતું ન હતું ? અવંતિકા નંદિતા રજત કાકી ''ચાલો આપણે ઘર ઘર રમીએ'' આ વાક્ય કોણ બોલે છે ? રજત નંદિતા કાકી અવંતિકા બાળકો અને કાકી એ ઢીંગલી શામાંથી બનાવી હતી ? પ્લાસ્ટિક થેલી બેગ જૂના કપડાં બધા બાળકો કોના ઘર માં રમવા જાય છે ? કાકીના અવંતીકા ના રજતના જૂના કપડાં Time's up