ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 17 તમારું નામ તમારો મોબાઇલ નંબર શામીરાએ તેના ક્યાં મિત્રને પેન વડે પત્ર લખ્યો છે ? રેશ્માને જાહિરને સલમાનને મુનાફને ટપાલવિભાગની ક્યાં રંગની ગાડીએ મને રેલવે-સ્ટેશન ઉતાર્યો ? સફેદ રંગની ગાડીએ લાલ રંગની ગાડીએ કાળા રંગની ગાડીએ પીળા રંગની ગાડીએ તમારો લખેલ પત્ર તમે ક્યાં નાખવા જશો ? કચરાપેટીમાં ટપાલપેટીમાં ડસ્ટબિનમાં ઉપરના તમામ પોસ્ટઓફિસમાં કઈ કઈ વસ્તુઓ મળે છે ? પોસ્ટકાર્ડ ટિકિટ પત્ર ઉપરના તમામ શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં પહોંચાડી શકાય છે ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. રિના અને રાધાએ ફોન કરી કોની સાથે વાત કરી ? નાના સાથે દાદી સાથે કાકા સાથે માસી સાથે શું ખાલી દીવાસળીની પેટી કે આઈસ્ક્રીમના કપમાંથી ટેલિફોનની પ્રવૃત્તિ કરી શકાય ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. શું ટેલિફોન કે મોબાઈલ એક જ પ્રકારના હોય શકે ? હા ના કહી ન શકાય. મને ખબર નથી. શામીરાનો પત્ર વડોદરા શેના દ્વારા પહોંચ્યો ? ટ્રેન દ્વારા બસ દ્વારા કાર દ્વારા ઊંટગાડી દ્વારા શામીરાનો મિત્ર સલમાન ક્યાં રહે છે ? ગાંધીનગરમાં વડોદરામાં અમદાવાદમાં સુરતમાં Time's up