ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 16 તમારું નામ તમારો મોબાઇલ નંબર શ્રીનગરમાં કોણ રહે છે ? મોહસીન ઇમરાન નસીમ રફીક બધાને રહેવા માટે મેદાનમાં શું બાંધ્યા છે ? તોરણ તંબુ સલાખા પડદા સૂકાં પાંદડાં અને લાકડાનાં વહેરનો ઉપયોગ કરી શું બનાવી છે ? રસોઈ રંગોળી મીઠાઈ શાક બારણાના તોરણ શેમાંથી બનાવ્યા છે ? બદામના ફોતરામાંથી કપડાંના ટુકડામાંથી આસોપાલવના પાંદડાંમાંથી કેરીના ગોટલામાંથી ચિત્ર જોઈ જવાબ આપો . બરફનું ઘર ( ઇગ્લુ ) ઝુંપડી ભૂંગો હાઉસબોટ નાવડીમાં બનાવેલું ઘરને શું કહે છે ? ભૂંગો હાઉસબોટ તંબુ બહુમાળી મકાન કશ્મીરનું પીણું........... ચા લચ્છી કાહવા કોફી નીચેનામાંથી ક્યાં ' ભૂંગો ' ઘર જોવા મળે છે ? કચ્છ રાજકોટ બોટાદ અમરેલી ભારતનું પાટનગર કયું છે ? નવી દિલ્લી ગાંધીનગર મુંબઈ અમદાવાદ મિતાલી અને અનુજ ક્યાંથી આવ્યાં છે ? રાજસ્થાનથી કચ્છથી રાજકોટથી કાશ્મીરથી કયા પ્રદેશમાં ઘર મજબૂત વાંસના થાંભલા પર બાંધવામાં આવે છે ? શ્રી નગર આસામ રાજસ્થાન પર્વતીય પ્રદેશ કયા વિસ્તારના ઘરની દીવાલો ખૂબ જ જાડી હોય છે ? રાજસ્થાન દરિયાઈ પ્રદેશ પર્વતીય પ્રદેશ આસામ પર્વતીય પ્રદેશોમાં ઘરો સહન બનેલા હોય છે ? માટી અને ઘાસ પથ્થરો અથવા લાકડાં વાંસ સિમેન્ટ બહુમાળી મકાનોમાં ઉપર ચડવા માટે શાની વ્યવસ્થા હોય છે ? લાકડાની સીડી દાદર લિફ્ટ 'બ' અને 'ક' બંને રણ પ્રદેશમાં કયા પ્રકાર ના ઘર જોવા મળે છે ? ભૂગા ઝૂંપડી બહુમાળી મકાનો માટીના નાળિયાં શ્રીનગર માં ડાલ સરોવરમાં નૌકાવિહાર માટે બનાવેલ ઘરને શું કહેવાય ? વાંસના ઘર ભૂગો શિકારા તંબુ વડોદરાની વિદ્યામંદિર સ્કૂલ માંથી એન. સી. સી. ના કેમ્પ નું આયોજન હિમાચલ પ્રદેશમાં થયું, ત્યાં તાત્કાલિક રહેવા માટે કયા પ્રકારના ઘર બનાવવામાં આવ્યા હશે ? ઝૂંપડી તંબુ ઈગ્લુ ભૂંગા નીચેનામાંથી શું સાચું નથી ? રાજસ્થાન - ઈગ્લુ રણપ્રદેશ - ઝૂંપડી વડોદરા - બહુમાળી પર્વતીય વિસ્તાર - તંબુ બહુમાળી મકાનો બાંધવા માટે નીચેનામાંથી કઈ વસ્તુ વપરાતી નથી ? લોખંડ વાંસ સિમેન્ટ કપચી Time's up