ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી વનસ્પતિમાંથી કઈ વસ્તુ મળે છે ? મધ દૂધ હળદર ઈંડા નીચેનામાંથી પક્ષીમાંથી કઈ વસ્તુ મળે છે ? મકાઈ ઈંડા બટાકા કેળાં નીચેનામાંથી મધમાખીમાંથી કઈ વસ્તુ મળે છે ? ડુંગળી મધ મેથી અજમો નીચેનામાંથી વૃક્ષમાંથી કઈ વસ્તુ મળે છે ? માછલી લીંબુ પાલક દૂધ નીચેનામાંથી પ્રાણીમાંથી કઈ વસ્તુ મળે છે ? માસ મધ ચીકુ શેરડી નીચેનામાંથી છોડમાંથી કઈ વસ્તુ મળે છે ? માંસ પાલક ઈંડા મધ નીચેનામાંથી વનસ્પતિમાંથી કઈ વસ્તુ મળે છે ? માસ ઈંડા ગુંદર મધ નીચેનામાંથી ફળમાં કોનો સમાવેશ થતો નથી ? પાલક કેરી ચીકુ અનાનસ નીચેનામાંથી ફુલોમાં કોનો સમાવેશ થાય છે ? ગુલાબ ચણા ફણસી ગાજર નીચેનામાંથી સલાડમાં કોનો ઉપયોગ થાય છે ? લીંબુ રીંગણ કાકડી કોળું Time's up