ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી કોનો વાહનોમાં સમાવેશ થાય છે ? બસ, બળદગાડું રિક્ષા, મોટરગાડી વિમાન, સાઇકલ ઉપરના તમામ જાન લઈ જવા તમે ક્યાં વાહનનો ઉપયોગ કરશો ? સાઇકલ રિક્ષા બસ બળદગાડું મોટાભાઈ અમેરિકાથી ક્યાં વાહનમાંથી આવ્યાં હતાં ? બસ વિમાન મોટરગાડી ઘોડાગાડી દરિયામાં મુસાફરી કરવા તમે ક્યાં વાહનમાં જશો ? મોટરગાડી વિમાન જહાજ સાઇકલ હું મારાં નાનીને ત્યાં કેરલ ગઈ તેઓ જ્યાં રહે છે ત્યાં બધે પાણી જ જોવા મળે છે અમે સ્ટેશનથી ઘર સુધી પહોંચવા કયુ વાહન લીધું ? હોડી બસ મોટરગાડી વિમાન અમેં શિમલામાં ઘણું ચાલવાનું હતું .મારા દાદી ખૂબ થાકી જતા હતા . અમે દાદીને શેના પર સવારી કરાવી ? સાઇકલ પર ઘોડા પર મોટરગાડી પર વિમાન પર હું મારા મામાના ગામડે ગયો. રેલવે સ્ટેશનથી એમના ઘર તરફ કોઈ બસ જતી નથી તેથી અમે શેમાં બેસીને ગયા ? મોટરકારમાં સાઈકલમાં વિમાનમાં બળદગાડામાં બળદગાડામાં કેટલા પૈડા હોય છે ? ચાર પૈડા ત્રણ પૈડા બે પૈડા છ પૈડા રિક્ષાને કેટલા પૈડા હોય છે ? ત્રણ પૈડા ચાર પૈડા બે પૈડા પાંચ પૈડા વિમાનને કેટલા પૈડા હોય છે ? ચાર પૈડા બે પૈડા છ પૈડા કે આઠ પૈડા પાંચ પૈડા જહાજને કેટલા પૈડા હોય છે ? છ પૈડા વીસ પૈડા દસ પૈડા એક પણ નહીં મોટરગાડી કેટલા પૈડા હોય છે ? બે પૈડા ચાર પૈડા ત્રણ પૈડા એક પૈડું સાઈકલને કેટલા પૈડા હોય છે ? ત્રણ પૈડા એક પૈડું બે પૈડા ચાર પૈડા બસને કેટલા પૈડા હોય છે છ પૈડા પાંચ પૈડા ચાર પૈડા ત્રણ પૈડા રેલગાડીને કેટલા પૈડા હોય છે ? 130 પૈડા 100 પૈડા ચોક્કસ ન કહી શકાય નીચેના માંથી ત્રણ પૈડવાળું વાહન કયું નથી ? રિક્ષા ટ્રાઇસિકલ પેન્ડલ રિક્ષા સાઇકલ એક દેશમાંથી બીજા દેશમાં જવા કયું વાહન પસંદ કરશો ? રેલગાડી વિમાન રોકેટ મોટર પહાડી આ ડુંગરાળ વિસ્તારમાં પ્રવાસ કરવા કયા પ્રાણીનો ઉપયોગ થાય છે ? ખચ્ચર ઊંટ પાડો હાથી એક સાથે 500 થી વધુ માણસો ને પ્રવાસ કરવા કયું સાધન ઉપયોગી થશે ? ટ્રક બસ રેલવે બગી કયું વાહન વીજળી થી ચાલે છે ? બૂલેટ ટ્રેન આગગાડી બસ સાઇકલ જો આગ લાગે તો કયું વાહન બોલાવશો ? 108 ફાયર બ્રિગેડ બસ આર્મી છુક છુક કયા વાહનનો અવાજ થાય છે ? ઘોડાગાડી વિમાન કાર રેલગાડી ઘણા બધા પૈડાં કયા વાહનને જોવા મળે છે ? વિમાન રેલગાડી ટ્રેક્ટર ટ્રક પૈડાં વગરનું વાહન કયું છે ? સાઇકલ વિમાન વહાણ કાર કયા વાહન માં ઈંધણ ની જરૂર પડતી નથી બળદગાડી વિમાન કાર મોટરસાઇકલ કયું વાહન પાણીની અંદર ચાલે છે ? જહાજ રેલવે વિમાન સ્ટીમર 108 નો ઉપયોગ શા માટે કરવામાં આવે છે ? દર્દીને પકડવા દર્દીને બચાવવા દર્દીને છોડવા દર્દીને બતાવવા કયું સાધન વાહન વ્યવહાર માટે ઉપયોગી નથી ? જહાજ વિમાન ટેલિફોન બસ Time's up