ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 10 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલ ચિત્રમાં કયું વાસણ દેખાતું જ નથી ? ઝારો ડોયો કુકકર ચમચી આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? કેરોસીન સૂર્યપ્રકાશ લાકડાં વીજળી આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? વીજળી કોલસો ગેસ છાણાં આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? વીજળી ગેસ સૂર્યપ્રકાશ લાકડાં આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? સૂર્યપ્રકાશ ગેસ કેરોસીન કોલસા આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? ગેસ કેરોસીન લાકડાં વીજળી આપેલ ચિત્રમાં રસોઈ બનાવવા કયું બળતણ વપરાય છે ? ગેસ વીજળી કેરોસીન સૂર્યપ્રકાશ નીચેનામાંથી કઈ વાનગી શેકવાથી બને છે ? રોટલી પુરી ભજીયા શાક નીચેનામાંથી કઈ વાનગી બાફવાથી બને છે ? રોટલી ભાત પુરી પરોઠા નીચેનામાંથી કઈ વાનગી તળવાથી બને છે ? પુરી ભાત દાળ ભજીયા નીચેનામાંથી કોનો રસોઈના વાસણોમાં સમાવેશ થતો નથી ? તપેલી તાવીથો કુલર કુકકર કયા સાધનમાં કેરોસીનનો ઉપયોગ થાય છે ? સુર્ય કૂકરમાં ઇલેક્ટ્રિક સગડી પ્રાઇમસ ગેશ લસ્સી કી સામગ્રી માંથી બને છે ? દૂધ પાણી અને ખાંડ દહી, ખાંડ અને બરફ દહી ખાંડ અને રંગ દૂધ ખાંડ ચોખા કયું શાકભાજી કાચું અને રાંધીને બંને રીતે ખાઈ શકાય ? ડુંગળી દૂધી બટાટા રીંગણ કયું શાકભાજી કાચું અને રાંધીને બંને રીતે ખાઈ શકાય ? દૂધી બટાટા કાકડી રીંગણ રસોઈ કરવાની કઈ રીતે પર્યાવરણ માટે સરી કહેવાય ? ચૂલા ઉપર રસોઈ કરવી ગેસ ની સગડી પર કોલસાની સગડી પર સુર્ય કુકર કઈ વસ્તુ કાચી ખાઈ શકાય નહીં ? કરેલા કાકડી બટાટા ભીંડા ભજીયા તળવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે ? ડોયો તાવીતો ચમચો ઝારો કયું સાધન રસોડાનું નથી ? ડોલ થાળી વાટકો ચમચી કયા મસાલા વગર રસોઈ ફિક્કી લાગે છે ? રાય મીઠ્ઠુ હળદર જીરું કુકર નો ઉપયોગ કેવી વસ્તુ બનાવવા થાય છે ? તળવાની બાફવાની શેકવાની એકપણ નહીં નીચેના માંથી કી વસ્તુ તળીને બનાવવામાં આવે છે ? પૂરી રોટલી ભાખરી રોટલા નીચેના માંથી કઇ વસ્તુ શેકીને બનવવામાં આવે છે ? પૂરી રોટલી દાળ ભાત Time's up