ધોરણ – ૩ પર્યાવરણ એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર ચકલી _________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે કબૂતર ________ માં રહે છે પાણીમાં રહે છે માળામાં રહે છે કાગડો ________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે માછલી ________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે મગર ________ માં રહે છે પાણીમાં રહે છે માળામાં રહે છે કાચબો ________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે પાણીના સાપ ________ માં રહે છે પાણીમાં રહે છે માળામાં રહે છે કોયલ ________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે ગરુડ ________ માં રહે છે પાણીમાં રહે છે માળામાં રહે છે ઘુવડ ________ માં રહે છે માળામાં રહે છે પાણીમાં રહે છે પૂનમ ક્યાં હતી ? ગામમાં ઘરે બગીચામાં વાડીમાં પૂનમ બહાર જઇ ક્યાં સૂઈ ગઈ ? ખાટલામાં ગાદલમાં સોફામાં પથારીમાં પોપટ.....માં રહે ? માળામાં ઘરમાં ગુફામાં બખોલમાં સસલું ....માં રહે! બખોલમાં ગુફામાં દરમાં જમીનમાં વાંદરો .... પર રહે છે ! ઝાડ પર ગુફા પર બખોલમાં પહાડ માં સિંહ ...માં રહે ! જંગલમાં ગામમાં શહેરમાં સીમમાં વાઘ ....માં રહે છે ? ગુફામાં દરમાં બખોલમાં ઝાડ માં કાચબો ક્યાં રહે છે ? તળાવ ગુફામાં બોડમાં બખોલમાં ભેંસ પાણી પીવા ક્યાં જાય છે ? તળાવ દરિયામાં કૂવામાં બોરમાં ગાયને ખાવાનું ઘાસ ક્યાં નાખવામાં આવે છે ? ગમાણ ખાડો નીરણ તગારું જળઘોડો .....માં રહે છે. પાણી હવા ગુફા મકાન શેવાળ ક્યાં થાય છે ? પાણીમાં , દીવાલમાં , ગુફામાં , ડાળે દરજીડો ... સીવીને માળો બનાવે છે. પાંદડા રૂ તણખલા દોરી સાપ .....બનાવે છે. ગુફા , બખોલ , રાફડો , માળો દેડકો .....મારતો ચાલે છે. કૂદકા , ફૂંફાડા , સીસોટી , તમાચો હરણ ....ખાય છે . વનસ્પતિ, લાડવા , જીવડાં , નાનાં જીવ હાથીના નાકને ......કહેવાય . નાક , સૂંઢ , નસકોરા , લાંબુ નાક પંખી .....ની મદદથી ઉડી શકે છે. પાંખો , ચાંચ , પૂંછડી , પગ હિપોપોટેમસ ક્યાં રહે છે ? પાણીમાં મકાનમાં દરમાં ગુફામાં મગરને કેટલા પગ હોય છે ? ૪ ૩ ૯ ૬ Time's up