ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 9 તમારું નામ તમારો મોબાઇલ નંબર 8 ગાયના પગ કેટલા થાય ? ૧૨ ૨૨ ૪૨ ૩૨ એક ઑક્ટોપસના પગ કેટલા હોય છે ? ૫ પગ ૪ પગ ૬ પગ ૮ પગ એક હારમાં ૧૨ ફૂલ છે તો ૫ હારમાં કુલ કેટલા ફૂલ થશે ? ૪૦ ફૂલ ૫૦ ફૂલ ૬૦ ફૂલ કહી ન શકાય ૮ ×૯ = .......... ૫૨ ૬૨ ૮૨ ૭૨ ૬ × ૪ = ........ ૪૪ ૧૪ ૨૪ ૩૪ ૭ + ૭ + ૭ + ૭ + ૭ + ૭ = ........ ૨૨ ૫૨ ૩૨ ૪૨ ૨૦ = ........ ૪ + ૪ + ૪ + ૪ + ૪ + ૪ ૪ + ૩ + ૪ + ૩ + ૪ ૪ + ૫ + ૪ + ૫ + ૪ ૪ + ૪ + ૪ + ૪ + ૪ એક ઘરમાં ૧૪ ટેબલ છે દરેક ટેબલને ૪ પાયા છે. તો કુલ પાયા કેટલા થાય ? ૪૬ પાયા ૩૬ પાયા ૨૬ પાયા ૫૬ પાયા દીપકે બિસ્કિટના પાંચ પડીકા ખરીદ્યા. દરેક પડીકામાં ચાર બિસ્કિટ છે તો દીપક પાસે કેટલા બિસ્કિટ હશે ? ૨૫ બિસ્કિટ ૧૫ બિસ્કિટ ૨૦ બિસ્કિટ ૧૦ બિસ્કિટ એક બસને ૬ પૈડાં છે તો ૧૨ બસના કુલ પૈડાં કેટલા થાય ? ૮૨ પૈડાં ૬૨ પૈડાં ૫૨ પૈડાં ૭૨ પૈડાં 12 રિક્ષા ના પૈડાં કેટલા થાય ? 12 24 36 48 4 અઠવાડિયા ના દિવસ કેટલા થાય ? 8 16 24 32 એક દિવસ ના 24 કલાક તો 3 દિવસ ના કેટલા ? 24 48 72 96 31 ભેસ ના કાન કેટલા થાય ? 32 62 41 52 એક હરોળમાં 8 વ્યક્તિ છે તો આવી 5 હરોળ માં કેટલા વ્યક્તિ થાય ? 24 32 40 48 એક માળામાં 51 મણકા છે તો 3 માળામાં કેટલા મણકા થાય ? 51 102 153 204 એક દડાની કિંમત 20 રૂપિયા છે તો 8 દડાની કિંમત કેટલી થાય ? 20 160 140 180 દશ ઘડિયાળના કાંટા કેટલા થાય ? 10 20 30 40 12 પાંખ ના પાંખડા કેટલા થાય ? 12 24 36 48 10 રૂપિયા ની 10 નોટ ના કેટલા રૂપિયા થાય ? 10 100 50 20 9 વર્ષમાં કુલ કેટલા મહિના આવે ? 84 72 108 120 15 = 3 + 3 + 4 + 3 + 5 3 + 3 + 3 + 3 + 3 3 + 3 + 3 + 5 + 1 5 + 3 + 5 + 2 + 1 4 + 4 + 4 = _____ 8 4 12 16 7 + 7 + 7 + 7 = ______ 7 x 1 7 x 2 7 x 3 7 x 4 6 + 4 = _____ 6 + 6 + 6 + 6 5 + 5 + 5 + 5 6 + 6 + 6 + 6 + 6 5 + 5 + 5 + 5 + 5 8 x 4 = _____ 8 16 24 32 9 x 5 = _____ 27 32 45 54 9 હાથીના પગ કેટલા થાય ? 9 18 27 36 9 હાથીની સૂંઢ કેટલી થાય ? 9 18 27 10 Time's up