ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 7 તમારું નામ તમારો મોબાઇલ નંબર ઘડિયાળમાં નાનો કાંટો 3 ઉપર અને મોટો કાંટો 12 ઉપર છે તો કેટલા વાગ્યા કહેવાય ? 12:00 3:00 12:15 3:12 9:00 વાગ્યે ઘડિયાળમાં મિનિટ કાંટો કયા અંક પર હશે ? 9 ઉપર 12 ઉપર બંને એક પણ નહીં 10:30 વાગ્યે કલાક કાંટો ક્યાં હશે ? 10 ઉપર 10 અને 11 વચ્ચે 6 ઉપર એક પણ નહિ કઈ ક્રિયાઓ થવામાં કલાકો લાગે છે ? કપડા સિવતા માથાના વાળ કાપતા તાળી પાડતા કાચ ફૂટતા કઈ ક્રિયા થવામાં દિવસો લાગે છે ? ચપટી વગાડતા કપડા ધોતા નખ વધતા રસોઈ બનાવતા કઈ ક્રિયાઓ થવામાં મહિનાઓ લાગે છે ? લેશન કરતા બાજરીનો પાક લેતા દૂધનું ધી બનતા ભોજન કરતા કઈ ક્રિયા થવામાં સેકન્ડ જ લાગે છે ? ઋતુ બદલાતા ચપટી વગાડતા ઊંચાઈ વધતા વાળ વધતા કયો તહેવાર અંગ્રેજીવર્ષની શરૂઆતમાં આવે છે ? ઉત્તરાયણ નાતાલ યોગદિન સ્વાતંત્રતા દિન મહેશે જૂન-2020 માં ધોરણ-1 માં પ્રવેશ લીધો તો તે ધોરણ ત્રણમાં કયા વર્ષે આવશે ? જૂન-2021 જૂન-2023 જૂન-2024 જૂન-2022 ભારતીય કેલેન્ડર મુજબ કયો તહેવાર છેલ્લે આવે ? દિવાળી જન્માષ્ટમી હોળી શિવરાત્રી જન્મના પ્રમાણપત્રની આધારે કહો કે સુધાનો જન્મ કયા મહિનામાં થયો છે ? એપ્રિલ મેં માર્ચ ફેબ્રુઆરી જન્મના પ્રમાણપત્રની આધારે કહો કે સુધા કયા વર્ષમાં 8 વર્ષની થશે ? 2010 2008 2009 2011 ઑગષ્ટ-2019ના કેલેન્ડર પરથી જણાવો કે મહિનામાં કેટલા શુક્રવાર છે ? 4 5 6 7 ઑગષ્ટ-2019ના કેલેન્ડર પરથી જણાવો કે ત્રીજા સોમવારે કઈ તારીખ છે ? 26 19 12 5 ઑગષ્ટ-2019ના કેલેન્ડર પરથી જણાવો કે મહિનો ક્યા વારે શરૂ થાય છે ? રવિવારે ગુરુવારે શુક્રવારે શનિવારે કેલેન્ડરના બોક્સમાં બતાવેલી સંખ્યાઓનો સરવાળો કહો ? 45 75 55 65 દિનચર્યાનો યોગ્ય ક્રમ કયો છે ? જમવું, બપોરનું ભોજન, ઊઠવું, સૂવું ઊઠવું, બપોરનું ભોજન, રમવું, સૂવું સૂવું, ઊઠવું, રમવું, બપોરનું ભોજન એક પણ નહીં એક અઠવાડિયાના કેટલા દિવસ હોય છે ? 8 7 15 30 ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ હોય છે ? 28 કે 29 365 31 30 પાંચ વર્ષ પછી તમે ક્યાં ધોરણમાં હશો ? ધોરણ- 7 ધોરણ- 8 ધોરણ - 6 ધીરણ - 5 બે અઠવાડિયામાં કેટલા દિવસ હોય છે ? સાત ચૌદ એકવીસ પંદર બે વર્ષ પહેલા તમે કયા ધોરણમાં હતા ? પહેલું બીજુ બાલમંદિર ત્રીજું 14 જાન્યુઆરી ના દિવસે કયો તહેવાર આવે છે ? ઉત્તરાયણ નાતાલ યોગદિન સ્વતંત્ર દિન સ્વતંત્ર દિન કયા મહિનામાં આવે છે ? જાન્યુઆરી ફેબ્રુઆરી ઓગષ્ટ સપ્ટેમ્બર ઘડિયાળના બધા કાંટા 12 પર હશે ત્યારે કેટલા વાગ્યા હશે ? દશ અગિયાર બાર એક મહિનામાં કેટલા દિવસ ન હોઈ શકે ? 28 30 25 31 કયા મહિનામાં સૌથી ઓછા દિવસ હોય છે ? જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ ડિસેમ્બર જો 2005 માં તમે 5 વર્ષના છો તો 2020 માં કેટલા વર્ષના થાઓ ? 5 10 15 20 નીચેનામાંથી કયો તહેવાર પહેલા આવશે ? 24 ઓગષ્ટ - જન્માષ્ટમી 2 સપ્ટેમ્બર - ગણેશ ચતુર્થી 27 ઓક્ટોબર - દિવાળી 15 મી ઓગસ્ટ - પ્રજાસતાક દિન નીચેના માંથી કયા મહિનામાં 31 દિવસ હોતા નથી ? જાન્યુઆરી એપ્રિલ જૂન માર્ચ Previous Next Time's up