ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 5 તમારું નામ તમારો મોબાઇલ નંબર આપેલા ચિત્રમાં કેટલા ચોરસ છે ? 4 3 2 1 આપેલા ચિત્રમાં કેટલા કેટલા વર્તુળ છે ? 3 1 5 7 આપેલ ચિત્રમાં કેટલા ત્રિકોણ છે ? 12 13 10 9 આપેલ ચિત્રમાં કેટલા ચોરસ છે ? 5 4 3 2 ઈંટને કેટલી ધાર (કિનારી) હોય છે ? 4 8 16 12 સાપસીડી રમવાના પાસાને કેટલા ખૂણા હોય છે ? 4 8 12 16 પોસ્ટકાર્ડને કેટલી ધાર હોય છે ? 4 8 3 2 રમવાના દડાને કેટલા ખૂણા હોય છે ? 1 0 2 3 માત્ર સીધી રેખાઓનો જ ઉપયોગ કરી ખૂણા વગરની આકૃતિ દોરી શકાય ? ના હા કહી ન શકાય ચોક્કસ નીચેનામાંથી કેટલી આકૃતિમઓને ખૂણા નથી ? 1 3 4 2 ભોંયતળિયા માટે કયા ભૌમિતિક આકારનો ઉપયોગ થયો છે ? પંચકોણ ચોરસ ષટકોણ ત્રિકોણ આપેલી આકૃતિનાં આકારો શાના બનેલા છે ? વક્રરેખા સીધીરેખા બંને એક પણ નહીં આપેલી આકૃતિનાં આકારો શાના બનેલા છે ? સીધીરેખા વક્રરેખા બંને એક પણ નહીં આપેલી આકૃતિનાં આકારો શાના બનેલા છે ? સીધીરેખા વક્રરેખા બંને એક પણ નહીં પાંચ ટુકડાવાળા ટેનગ્રામ જોઈ આપેલું ચિત્ર બનાવવા ક્યાં ટુકડાનો ઉપયોગ કરશો તે જણાવો. 2 ત્રિકોણ 3 ત્રિકોણ 2 ત્રિકોણ 1 ચોરસ 2 ચોરસ 1 ત્રિકોણ સાત ટુકડાવાળા ટેનગ્રામને જોઈ આપેલું ચિત્ર ક્યા ત્રિકોણથી બનશે ? 1, 3, 5, 6 1,5, 6, 7 3, 5, 6, 7 1, 3, 6, 7 સાત ટુકડાવાળા ટેનગ્રામથી ચોરસ આકાર બનાવવા ક્યા બે ત્રિકોણનો ઉપયોગ કરશો ? 5, 7 6, 7 3, 6 1, 3 આપેલું ભોંયતળિયુ બનાવવા કયા આકારનો ઉપયોગ કરશો ? ડ ક બ અ આપેલું ભોંયતળિયું બનાવવા ક્યા આકારનો ઉપયોગ થશે ? અ ક બ ડ નીચેનામાંથી કયો આકાર જુદો પડે છે ? પંચકોણ ચોરસ વર્તુળ ત્રિકોણ દડો કેવા આકારનો હોય છે ? ચોરસ લંબ ચોરસ ત્રિકોણ ગોળ ફૂટબોલ ને કેટલા ખૂણા હોય છે ? એક બે ત્રણ ચાર ઈંટ ને કેટલા ખૂણા હોય છે ? એક બે ત્રણ ચાર ચોરસ ને કેટલા ખૂણા હોય છે ? એક બે ત્રણ ચાર ત્રણ ખૂણા કયા આકારને હોય છે ? લંબચોરસ ત્રિકોણ ચોરસ ગોળ એક ચોરસ કાગળનો ટુકડો લઈ તેના એક ખૂણાને વાળો હવે તેને કેટલા ખૂણા હશે ? ત્રણ ચાર પાંચ છ બે ખૂણા વાળો ત્રિકોણ બનાવી શકાય ? હા ના બનાવી શકાય એકપણ નહીં ત્રણ ખૂણા વાળો ચોરસ બનાવી શકાય ? હા ના બનાવી શકાય એકપણ નહીં નીચેના માંથી શાના ચાર ખૂણા છે ? રાકેબી ઈંટ પાટિયું બોલ (દડો) નીચેના માંથી કોને ત્રણ ખૂણા છે ? ચોરસ પાસો લંબચોરસ ત્રિકોણ Time's up