ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 4 તમારું નામ તમારો મોબાઇલ નંબર 100 સેમી = 1 મીટર થાય તો 8 મીટર = કેટલા સેમી થાય ? 80 સેમી 800 સેમી 8 મીટર 8000 સેમી 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય ? 1000 મીટર 1 મીટર 100 મીટર 10 મીટર લંબાઈ માપવાનો સૌથી મોટો એકમ કયો છે ? મીટર કિલોમીટર સેન્ટિમીટર મિલિમિટર નીચેનામાંથી કયો લંબાઈ માપવાનો એકમ નથી ? કિલોગ્રામ સેમી મીટર કિમી લંબાઈ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ? પરિકર કોણમાપક ત્રાજવા માપપટ્ટી કૂવાની ઊંડાઈ કયા એકમમાં માપવી જોઈએ ? સેમી મીટર કિમી મિમી કેટલો વરસાદ પડ્યો ? તે ક્યા એકમમાં મપાય છે ? મિલીમીટર કિલોમીટર મીટર સેમી અડધો કિલોમીટર એટલે કેટલું અંતર થાસ્ય ? 100 મીટર 500 મીટર 50 મીટર 5 સેમી આંગળીના નખની પહોળાઈ કેટલી હોય છે ? 1 મિમી 1 કિમી 1 સેમી 1 મીટર માપપટ્ટીમાં કયા અંકથી માપન શરૂ કરતાં વધારે સહેલાઇથી લંબાઈ જાણી શકાય છે ? 1 0 5 ગમે તે અંકથી 4 મીટર ઉપર 25 સેમી એટલે કેટલા સેમી થાય ? 4250 સેમી 4025 સેમી 400 સેમી 425 સેમી નીચેનામાંથી કઈ વસ્તુની લંબાઈ સેમિમાં માપવી જોઈએ ? રસ્તો દિવાસળી બારણું સાડી નીચેનામાંથી કઈ વસ્તુની લંબાઈ મીટરમાં માપી શકાય ? પેન્સિલ કાંસકો ખીલી બ્લેક બોર્ડ નીચેનામાંથી કોની લંબાઈ 1 મીટર કરતા ઓછી છે ? મીણીયા કલર સાડી ઓરડો ઘરથી શાળાનું અંતર નીચેનામાંથી કોની લંબાઈ 1 મીટર કરતા વધારે છે ? ગણિત પા.પૂ. પાણીની બોટલ શીખની પાઘડી ચોક બસની અંદાજિત લંબાઈ કેટલી હશે ? 10 સેમી 1 કિમી 10 મીટર 109 મીટર નીચેનામાંથી કોનું માપન કિમી કરી શકાય નહીં ? બે ગામ વચ્ચેનું અંતર શેરડી રેલવેની મુસાફરી નદીની લંબાઈ રમેશ અને મહેશ એક જ જગ્યાએ ઊભા છે. ત્યાંથી રમેશ ઉત્તર દિશામાં 10 મીટર ચાલ્યો અને મહેશ દક્ષિણ દિશામાં 10 મીટર ચાલ્યો તો હવે રમેશ અને મહેશ વચ્ચેનું અંતર કેટલું હશે ? 100 મીટર 30 મીટર 20 મીટર 10 મીટર નીચેનામાંથી લંબાઈના ચડતાક્રમમાં ગોઠવણી કઈ સાચી છે ? દોરી, ખીલી, કીડી, નદી કીડી, ખીલી, દોરી, નદી નદી, દોરી, ખીલી, કીડી કીડી, દોરી, નદી, ખીલી આખી પેન્સિલની લંબાઈ કેટલી દિવાસળી જેટલી હશે ? 1 3 9 5 500 સેમી એટલે કેટલા મીટર ? 4 મીટર 3 મીટર 5 મીટર 2 મીટર બાળકની ઊંચાઈ કયા એકમમાં મપાય છે ? મીટર કિલો મીટર સેમી કિલોગ્રામ 2000 સેમી એટલે કેટલા મીટર ? 10 મીટર 20 મીટર 30 મીટર 40 મીટર 2000 મીટર એટલે કેટલા કિલો મીટર 2 કિમી 200 કિમી 20 કિમી 2 મીટર ગામ થી શહેર વચ્ચેનું અંતર કયા એકમ વડે માપવામાં આવે છે ? સેમી મીટર કિલો મીટર એકપણ નહીં ગામ થી શહેરનું અંતર 5000 મીટર હોય તો કેટલા કિમી થાય ? 500 કિમી 5 કિમી 2 કિમી 3 કિમી 900 સેમી એટલે કેટલા મીટર 8 મીટર 9 મીટર 10 મીટર 11 મીટર નીચેના માંથી કોની લંબાઈ સૌથી વધુ છે ? સ્લેટ પેન બ્લેક બોર્ડ પેન્સિલ નીચે આપેલી કઈ વસ્તુ સેમી માં માપી શકય ? સાડી બારણું તિજોરી ચાવી જો ઘરે થી શાળાનું અંતર 4432 મીટર હોય તો કેટલા કિમી કહેવાય ? 4 કિમી 432 મીટર 4 કિમી 432 ફૂટ 4 કિમી 432 સેમી 4 કિમી 432 કિમી Time's up