ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 14 તમારું નામ તમારો મોબાઇલ નંબર ૧ રૂપિયો = ............ ૧૦૦ મિલીમીટર ૧૦૦ સેન્ટિમીટર ૧૦૦ પૈસા ૧૦૦ મીટર ૨ રૂપિયા + ૨૦ રૂપિયા + ૧૦ રૂપિયા = .......... ૩૨ રૂપિયા ૧૨ રૂપિયા ૨૨ રૂપિયા ૪૨ રૂપિયા ૧૦૦ રૂપિયાના ૫૦ પૈસાના સિક્કા કેટલા થાય ? ૨૫૦ સિક્કા ૧૫૦ સિક્કા ૨૦૦ સિક્કા ૧૦૦ સિક્કા વીસ રૂપિયાની એક નોટ અને સો રૂપિયાની એક નોટનો સરવાળો કેટલો થાય ? ૧૩૦ રૂપિયા ૧૨૦ રૂપિયા ૨૧૦ રૂપિયા 1,200 રૂપિયા ૫૦ પૈસા + ૫ રૂપિયા+ ૪ રૂપિયા +૫૦ પૈસા = ...... ૧૧ રૂપિયા ૮, રૂપિયા ૧૦ રૂપિયા ૯ રૂપિયા ૮ રૂપિયા અને ૫૦ પૈસા + ૧૨ રૂપિયા અને ૫૦ પૈસા = .......... ૧૮ રૂપિયા ૨૦ રૂપિયા ૩૧ રૂપિયા ૨૧ રૂપિયા નિરાલી પાસે ₹ ૩૫.૦૦ છે ધારા પાસે ₹ ૬૫.૫૦ અને દીપક પાસે ₹ ૫૦.૫૦ છે. તો ત્રણેય પાસે કુલ કેટલા રૂપિયા છે ? ૧૪૫.૫૦ રૂપિયા ૧૫૧ રૂપિયા ૧૨૧ રૂપિયા ૨૫૧ રૂપિયા ભાસ્કરે ₹ ૭૫.૫૦ની બસની ટિકિટ બુક કરાવી. તેને ૧૦૦ રૂપિયાની એક નોટ આપી. તેને ટિકિટ સાથે કેટલા રૂપિયા પાછા મળશે ? ₹ ૫૦.૫૦ ₹ ૨૩.૫૦ ₹ ૨૪.૫૦ ₹ ૨૫.૫૦ આરતી અને તેના મિત્રો ખરીદી કરવા ગયા. આરતીએ ₹ ૬૮ , ₹ ૪૭ અને ₹ ૩૫ની વસ્તુઓ ખરીદી. આરતી પાસે ₹ ૫૦ની એક નોટ હતી. બીલની રકમ ચૂકવવા માટે તેણે તેના મિત્રો પાસેથી કેટલી રકમ ઉછીની લેવી પડશે ? ₹ ૫૦ ₹ ૧૦૦ ₹ ૮૦ ₹ ૯૦ બે રૂપિયાના પચાસ સિક્કાના કુલ રૂપિયા કેટલા થાય ? ૧૫૦ રૂપિયા ૧૨૦ રૂપિયા ૧૦૦ રૂપિયા ૫૦ રૂપિયા 100 પૈસા = ________ 1 રૂપિયો 10 રૂપિયા 2 રૂપિયા 200 રૂપિયા 1000 પૈસા = ________ રૂપિયા 1 રૂપિયો 10 રૂપિયા 100 રૂપિયા 100 પૈસા 100 રૂપિયા = ________ પૈસા 100 પૈસા 10000 પૈસા 1000 પૈસા 200 પૈસા 100 પૈસા + 100 પૈસા + 300 પૈસા = _____ રૂપિયા 1 2 4 5 10 રૂપિયા + 20 રૂપિયા + 30 રૂપિયા = ________ રૂપિયા 60 રૂપિયા 50 રૂપિયા 80 રૂપિયા 30 રૂપિયા 100 રૂપિયા ના 2 રૂપિયા ના સિક્કા કેટલા થાય ? 25 50 75 100 200 રૂપિયા ના 5 રૂપિયાની નોટો કેટલી થાય ? 20 40 80 100 500 રૂપિયાની 50 નોટ કેટલી થાય ? 5 10 15 20 20 રૂપિયાની 2 નોટ અને 50 રૂપિયા ની 2 નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય ? 100 120 140 160 100 ની કેટલી કેટલી નોટ હોય તો 1000 રૂપિયા થાય ? 5 10 15 20 20 રૂપિયા + 50 પૈસા + 150 પૈસા = ________ રૂપિયા 20 21 22 23 100 રૂપિયા + 1000 પૈસા + 1000 પૈસા = ______ રૂપિયા 100 200 300 400 5 રૂપિયા ના 20 સિક્કા હોય તો કેટલા રૂપિયા થાય ? 100 200 300 400 12 રૂપિયા ની ચોકલેટ ખરીદી દુકાનદાર ને 20 રૂપિયા આપો તો દુકાનદાર તમને કેટલા રૂપિયા પરત આપે. 5 7 8 9 વિપુલ પાસે 5 રૂપિયા છે. નરેશ પાસે તેના કરતાં બે ગણા રૂપિયા છે તો બંને જોડે કુલ કેટલા રૂપિયા થાય ? 5 10 15 20 એક પેન્સિલ ના 5 રૂપિયા હોય તો પાંચ પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ? 15 20 25 30 એક કિલો કેરી ના 40 રૂપિયા છે તો 5 કિલો કેરી ખરીદવા કેટલા રૂપિયા જોઈએ ? 100 200 300 400 એક બોટલના 18 રૂપિયા હોય તો આવી 5 બોટલ ખરીદવા માટે દુકાનદાર ને કેટલા રૂપિયા આવવા પડે ? 50 70 90 100 એક દડા ના 20 રૂપિયા છે અને મનીષ આવા 4 દડા ખરીદી દુકાનદાર ને 100 રૂપિયા ની નોટ આવે છે. તો દુકાનદાર કેટલા રૂપિયા પરત આપશે ? 10 20 30 40 એક નોટબૂક ની કિંમત 16 રૂપિયા છે તો આવી જ નોટબૂક ખરીદવા કેટલા રૂપિયા જરૂરી છે ? 32 48 64 80 Time's up