ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 11 તમારું નામ તમારો મોબાઇલ નંબર નીચેનામાંથી એક લિટરથી વધુ પાણી ક્યાં વાસણમાં સમાય છે ? ગ્લાસ રકાબી ડોલ ટબ એક માટલામાં પાંચ લિટર પાણી સમાય છે તો આવા પાંચ માટલામાં કુલ કેટલું પાણી સમાય ? ૩૦ લિટર ૧૫ લિટર ૨૦ લિટર ૨૫ લિટર ખુશ્બુએ નળથી ૨૪ વાર બોટલ ભરી ડોલમાં રેડવી પડી. પણ દીપકેને દોલને ભરવા નળથી ૧૨ વાર બોટલ ભરવી પડી. તો ખુશ્બૂની બોટલમાં દીપકની બોટલ કરતા કેટલું પાણી સમાય ? અડધું ત્રણ ગણું બમણું ચાર ગણું ભાસ્કરના માટલામાં બાવીસ ટબ પાણી સમાય છે જ્યારે સોહમના માટલામાં ભાસ્કરના માટલા કરતા બમણું પાણી સમાય છે. તો સોહમના માટલાને ભરવા માટે કેટલા ટબ પાણી જોઈએ ? ૨૨ ટબ પાણી ૫૪ ટબ પાણી ૩૩ ટબ પાણી ૪૪ ટબ પાણી એક ડબ્બામાં બાર લાડવા સમાય છે. તો આવા પાંચ ડબ્બામાં કેટલા લડવા સમાય ? ૫૦ લાડવા ૪૦ લાડવા ૬૦ લાડવા ૩૦ લાડવા રેલવેના એક ડબ્બામાં ૨૫ માણસો સમાય છે. તો આવા રેલવેના ૪ ડબ્બામાં કેટલા માણસો સમાય ? ૧૧૦ માણસો ૯૦ માણસો ૮૦ માણસો ૧૦૦ માણસો એક ડોલમાં પંદર ટબ પાણી સમાય છે. ટોઆવી ચાર ડોલમાં કેટલા ટબ પાણી સમાય ? ૨૫ ટબ પાણી ૪૫ ટબ પાણી ૩૦ ટબ પાણી ૬૦ ટબ પાણી યશે પોતાની પાણીની ટાંકીમાં ૨૦ ડોલ પાણી ભરાય છે જ્યારે નિધિના પાણીની ટાંકીમાં ૬૦ ડોલ પાણી ભરાય છે. તો નિધિની ટાંકીમાં યશની પાણીની ટાંકી કરતાં કેટલું પાણી સમાય છે ? અડધું બમણું ત્રણ ગણું કહી ન શકાય. એક બોક્સમાં સાત લાડવા છે તો આવા ચાર બોક્સમાં કેટલા લાડવા હશે ? ૧૪ લાડવા ૨૮ લાડવા ૨૧ લાડવા કહી ન શકાય. ધારા પાસે ૩૦ લખોટીઓ છે જ્યારે જય પાસે ૧૫ લખોટીઓ છે. તો જય પાસે ધારા કરતા કેટલી લખોટી ઓછી છે ? ચાર ગણી ત્રણ ગણી બમણી અડધી નીચે આપેલ પૈકી કોણ એક પ્યાલા થી ઓછું પાણી પી શકે ? હાથી ચકલી કૂતરો ગાય નીચે પૈકી કોણ એક ગ્લાસ પાણી પી ન શકે ? હરણ બકરી ઉંદર જિરાફ નીચે આપેલ પૈકી કોણ 10 પ્યાલા થી વધુ પાણી પી શકે ? ઘોડો કીડી મકોડો મોર કયા વાસણમાં 1 લિટર થી ઓછું પાણી સમાશે ? વાટકી પાણીની ટાંકી માટલું ડોલ ગોળ - કિલોગ્રામ, સાડી - મીટર, પાણી - _____ સેન્ટિમીટર ગ્રામ લિટર કિલોમીટર બે લિટર કેરોસીન લેવા અડધા લિટર ના માપિયા ____ વખત લેવા પડે ? એક બે ત્રણ ચાર એક વોટર બેગમાં 15 લિટર પાણી હતું તેમાંથી 7 લિટર બાળકોએ પીધું તો બાકી કેટલું રહ્યું ? 7 લિટર 8 લિટર 9 લિટર 10 લિટર નીચેના માંથી શામાં સૌથી વધુ પાણી સમાશે ? ટબ ડોલ વાટકી બોટલ નીચેના માંથી શામાં સૌથી ઓછું પાણી સમાશે ? ટબ ડોલ વાટકી બોટલ જો એક બોટલ ભરવા 3 પ્યાલા પાણી જોઈએ તો આવી 3 બોટલ ભરવા કેટલું પાણી જોઈએ ? 3 6 9 12 ટબ ડોલ વાટકી બોટલ 3 6 9 12 એક ડોલમાં 20 લિટર પાણી સામે તો આવી 3 ડોલમાં કેટલું પાણી સમાય ? 20 લિટર 40 લિટર 60 લિટર 80 લિટર એક ડબામાં 10 લિટર પાણી આવે તો 30 લિટર પાણી ભરવા કેટલા ડબ્બા જોઈએ ? 1 2 3 4 દવા ની એક બોટલ માંથી 7 ઢાંકણ દવા ભારે છે તો આવી ત્રણ બોટલ માંથી કેટલા ઢાંકણ ભરાય ? ? 7 14 21 28 જો 10 મગ કાંકરા થી 2 તગારા ભરાય તો 5 મગ કાંકરાથી કેટલા તગારા ભરાય ? 1 2 3 4 જો 4 ગ્લાસ થી એક લોટો ભરાતો હોય તો 3 લોટા ભરવા કેટલા ગ્લાસ પાણી જોઈએ ? 4 8 13 12 જો 40 ડોલ થી 1 ટાંકી ભરાય તો 80 ડોલથી કેટલી ટાંકી ભરાય ? 1 2 3 4 એક ટાંકીમાં 20 લિટર પાણી હોય તો 2 લિટર ની કેટલી બોટલ ભરી શકાય ? 10 20 30 40 1 ખોંખા માં 12 કંપાસ સમાય તો આવા 5 ખોંખા માં કેટલા કંપાસ સમાય ? 10 20 30 40 એક માટલાં માં 20 ગ્લાસ પાણી સમાય છે તો આવા 6 મતલમાં કેટલું પાણી સમાય ? 60 ગ્લાસ 80 ગ્લાસ 100 ગ્લાસ 120 ગ્લાસ એક બેગ માં 6 ચોપડા સમાય છે તો આવી 6 બેગ માં કેટલા ચોપડા સમાશે ? 18 24 30 36 Time's up