ધોરણ – ૩ ગણિત એકમ કસોટી – 1 તમારું નામ તમારો મોબાઇલ નંબર વેફરના ખોખાને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? ગોળ ચોરસ લંબચોરસ ત્રિકોણ જોકરની ટોપીને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? ચોરસ ગોળ ત્રિકોણ લંબચોરસ પેન્સિલને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? ગોળ ચોરસ ત્રિકોણ લંબચોરસ બસને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? લંબચોરસ ગોળ ચોરસ ત્રિકોણ બહુમાળી ઇમારતને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? ત્રિકોણ ચોરસ ગોળ લંબચોરસ ટેબલને ઉપરની બાજુએથી જોતા કેવી દેખાશે ? ગોળ ત્રિકોણ ચોરસ લંબચોરસ ટેબલ ને ક્યાંથી જોઈએ તો સારી રીતે દેખાય ? સામેથી બાજુથી ઉપરથી નીચેથી બસને ક્યાંથી જોઈએ તો સારી રીતે દેખાય ? સામેથી બાજુથી ઉપરથી નીચેથી નીચેનામાંથી કયો અક્ષર અરીસામાં જોઈએ તો પણ એવોજ દેખાય ? A B C D તમે કગણમાંથી નીચેનામાંથી કોનું મહોરું બનાવી શકો ? હાથીનું બિલાડીનું ઢીંગલીનું તમામના નીચેના માંથી કઈ વસ્તુનો અડધો ભાગ અરીસામાં ના દેખી શકાય ? કાચનો 100રૂ ની નોટ નો પુસ્તકનો પતંગિયુંનો ચપ્પલ ને ઉપરથી જોતાં કેવા આકારનું દેખાશે ? લંબગોળ ચોરસ ગોળ લંબચોરસ ગ્લાસ ને ઉપરના ભાગ થી જોતાં કેવો દેખાશે ? ચોરસ લંબ ચોરસ ગોળ નળાકાર નીચેનામાંથી કયો અક્ષર અરીસામાં જોતાં તેવો જ દેખાશે ? B C U D નીચેનામાંથી કયો અક્ષર અરીસામાં જોતાં તેવો જ નહીં દેખાય ? A H I આપેલ તમામ 'O' અરીસામાં જોવાથી કેવો દેખાશે ? O જેવો જ ઊલટો બદલાઈ જશે એક પણ નહીં તમારા ઘરનો પાંખો ચાલુ હશે ત્યારે કેવો દેખાશે ? ચોરસ ગોળ લંબ ચોરસ લંબ ગોળ મોબાઈલ ને પાછળ થી બાજુ થી જોતાં કેવો દેખશે ? ચોરસ ત્રિકોણ લંબચોરસ ગોળ બાઈકના ટાયર ને કઈ બાજુથી જોતાં તે ગોળ દેખાશે ? આગળ પાછળ ઉપર બાજુ તમારા રૂમના ટેબલે ને ક્યાં થી જોતાં તે લંબચોરસ દેખાશે ? ડાબી બાજુ જમણી બાજુ ઉપર બાજુથી A, B, C, D ના કેટલા અક્ષર અરીસામાં જોવાથી પણ એવા જ દેખાશે ? 6 11 21 31 પુસ્તક કેટલું જોડું છે એ જોવા માટે તમે કઈ બાજુ થી જોશો ? ઉપર થી નીચેથી બાજુ થી એકપણ નહીં મૂર્તિ ને કઈ બાજુથી જોવાથી તે સરખી દેખાશે ? જમણી બાજુ ડાબી બાજુ સામેથી ઉપરથી રોતલી નો આકાર કેવો હોય છે ? ગોળ ચોરસ લંબ ચોરસ એકપણ નહીં ટીવી જોવા માટે તમે ટીવી ની કઈ બાજુ બેસશો ? ડાબી જમણી પાછળ સામે સમોસાનો આકાર કેવો હોય છે ? ગોળ ચોરસ ત્રિકોણ લંબચોરસ નીચેના માંથી કયું ચિહ્ન અરીસામાં જોતાં એવું જ દેખાશે ? - < > / '=' ને અરીસામાં જોતાં કેવું દેખાશે ? એવું જ રહેશે બદલાઈ જશે ઊભું થઈ જશે એકપણ નહીં આકાશમાં રહેલું પતંગ કેવું આકાર નું દેખાશે ? ચોરસ લંબ ચોરસ ગોળ ત્રિકોણ Time's up