ધોરણ – ૩ આસ પાસ – 6 તમારું નામ તમારો મોબાઇલ નંબર કયા પક્ષી નો અવાજ આપણને સાંભળવો ગમે છે? કાગડો કોયલ ટીટોડી કાબર નીચેનામાંથી કયા જૂથના પક્ષીઓનો રંગ કાળો હોય છે? કાગડો બગલો બુલબુલ કાગડો કોયલ કાળો કોશી કાળા કોશી સમડી પોપટ કોયલ ગીધ મોર નીચેનામાંથી કયા પક્ષીની શિકારી પક્ષી તરીકે ઓળખવામાં આવે છે? બાજ કબુતર મોર હોલો મને ઓળખો.મારે લાંબા સુંદર પિંછા છે ને માથે સુંદર કલગી છે? કૂકડો મોર બુલબુલ ઢેલ સીતારામ સીતારામ બોલું છું ને જામફળ મરચું ખાવું છું બોલો હું કોણ છું? પોપટ કોયલ કાગડો હોલો હું તળાવમાંથી માછલા પકડીને ખાવું છું. ચકલી હોલો બગલો કબૂતર નીચેનામાંથી કયા-કયા પક્ષીઓની ચાંચ વાંકી હોય છે? બગલો-કાગડો પોપટ-બાજ કાબર-ચકલી મોર-કોયલ કયા પક્ષીની ચાંચ લાંબી હોય છે? બાજ ઘુવડ ગીધ બગલો નીચેનામાંથી કયા પક્ષીઓનું જૂથ નદી કે તળાવના કિનારે વધારે જોવા મળે છે? કાબર, કાગડો, કબૂતર, ચકલી બગલો, બતક, ટીટોડી, હંસ મોર, કાળોકોસી, બુલબુલ, પોપટ હોલો, તેતર, કૂકડો, દરજીડો નીચેનામાંથી કયા પક્ષીઓ આપણાં ઘર-આંગણાંના પક્ષીઓ છે? ગીધ, બાજ, ઘુવડ, ચીબરી હંસ, બગલો, બતક, ટીટોડી દરજીડો, બુલબુલ, સુગરી, લક્કડખોદ કબૂતર, ચકલી, કાગડો. કાબર કયું પક્ષી વધારે સમય ઉડી શકતું નથી? મોર સમડી ગીધ બાજ કયા પક્ષીની આંખો માણસની જેમ ચહેરાની આગળ હોય છે? કબૂતર મોર પોપટ ઘુવડ કયા પક્ષીના શરીર ઉપર લીલો, લાલ અને કાળો રંગ જોવા મળે છે? બુલબુલ પોપટ લક્કડખોદ મોર કઈ ઋતુમાં સમગ્ર ધરતી લીલોતરીથી છવાઈ જાય છે? વસંતઋતુ વર્ષાઋત ગ્રીષ્મઋતુ શરદઋતુ મેઘ ધનુષ્ય કયા રંગોનો સમૂહ છે? તતભાનસલગા જાનીવાલીપીનારા લાલબાલપાલ કવિસવિબેઉવખેમજો કયું પ્રાણી વરસાદ આવવાથી રાજી રાજી થઈ જશે? ગાય બકરી દેડકો ઊંટ કોણ વરસાદ લાવવામાં મદદરૂપ થશે? દરિયો જંગલ સૂર્ય આવેલા તમામ જો વરસાદ ન પડે તો કઈ સમસ્યા પેદા થાય? પૂર આવવું લીલોકાળ પડવો દુષ્કાળ પડવો આભ ફાટવું રેઇન કોટ' કઈ ઋતુ સાથે સંકળાયેલ પોશાક છે? વસંત વર્ષા ગ્રીષ્મ શરદ વરસાદી પાણીનો સંગ્રહ કઈ રીતે થઇ શકશે? ભૂગર્ભ ટાંકી ચેકડેમ ખેત તલાવડી ઉપરોક્ત તમામ Time's up